મફત સિલાઈ મશીન યોજના ટ્રેનીગ અને રજીસ્ટ્રેશન

સિલાઈ મશીન યોજના મહિલાઓને સશક્તિકરણ અને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવેલ પહેલ છે.

આ યોજના દ્વારા, દરેક રાજ્યમાં 50,000 મહિલાઓને મફત સિલાઈ મશીન પ્રાપ્ત થશે,  

જેનાથી તેઓ ઘરેથી કામ કરી શકશે અને તેમના પરિવારને મદદ કરશે. 

આ યોજનાનો લાભ લેવા માટે, મહિલાઓએ રજીસ્ટ્રેશન અને ઑનલાઇન અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. 

પતિની માસિક આવક ₹12,000 થી વધુ ન હોવી જોઈએ.