AMTS Bharti Mela Gujarat: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ડ્રાઈવર તથા કંડકટર માટે ખુબ મોટો ભરતી

AMTS Bharti Mela Gujarat: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ડ્રાઈવર તથા કંડકટર માટે ખુબ મોટો ભરતી મેળો જાહેર થઈ ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Railway Recruitment 2024: 10મી પાસ યુવાઓ માટે રેલવે ને રિસ્ટ્રી ગ્રુપ ડીની ભરતી, અહિયાં થી અરજી કરો

AMTS Bharti Mela Gujarat: અમદાવાદ ભરતી મેળો

સંસ્થાઅમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ
સત્તાવાર વેબસાઈટhttps://www.amts.co.in/

પોસ્ટનું નામ

અમદાવાદ મહાનગરપાલિકા પરિવહન સેવા દ્વારા ડ્રાઈવર તથા કંડક્ટરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા

અમદાવાદ મહાનગરપાલિકા પરિવહન સેવા દ્વારા ડ્રાઈવર તથા કંડક્ટરના પદ પર કુલ કેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તેની જાહેરાતમાં માહિતી આપવામાં આવી નથી પરંતુ ભરતી મેળો હોવાથી અનુમાન લગાવી શકાય છે કે આ ભરતીમાં ખાલી જગ્યાની સંખ્યા વધુ હોઈ શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

AMTSની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

ડ્રાઈવર માટે

  • હેવી બેઝ ડ્રાઇવિંગ લાઈસન્સ
  • આધારકાર
  • પાસપોર્ટ સાઈઝ ફોટા – નંગ 4

કંડકટર માટે

  • કંડકટર લાઇસન્સ
  • ફસ્ટ એડ સર્ટિફિકેટ
  • 10 પાસ માર્કશીટ
  • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
  • આધારકાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટા – નંગ 4

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લાયકાત, આવડત તથા મેરીટના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમે જાહેરાતમાં આપેલ વોટ્સઅપ નંબર પર જરૂરી ડોક્યુમેન્ટ મોકલી તથા કોલ કરીને અરજી જમા કરાવી શકો છો.

જરૂરી તારીખો:

ભરતીના ફોર્મ 28 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની કોઈ છેલ્લી તારીખ નથી જેથી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ જેમ બને એમ વહેલી તકે અરજી કરી દેવી.

જરૂરી લિંક

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment