Education Foundation Gujarat Recruitment: ગુજરાત શિક્ષણ સંસ્થામાં શિક્ષક, ગૃહપતિ તથા ગૃહમાતાના પદ પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
UPSC CAPF Recruitment 2024: કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા કુલ 506+ જગ્યાઓ પર ભરતી
Education Foundation Gujarat Recruitment | Gujarat Shikshan Sanstha Bharti
સંસ્થા | અમર શહીદ શ્રી ધાનાભાઇ માંડાભાઈ બારડ કેળવણી સંકુલ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
જાહેરાત તારીખ | 27 એપ્રિલ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.zyusedu.com/ |
પોસ્ટનુ નામ
એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા શિક્ષક, એકાઉન્ટન્ટ, મુખ્ય ગૃહપતિ, મદદનીશ ગૃહપતિ તથા ગૃહમાતાના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા
આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 27 છે.
પગારધોરણ
મિત્રો, આ ભરતીમાં ફાઇનલ સિલેક્શન પામ્યા બાદ યોગ્ય અનુભવ અને સક્ષમ ઉમેદવારોને શ્રેષ્ઠ પગાર આપવામાં આવશે.
શેક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.
વયમર્યાદા
શિક્ષણ સંસ્થાની આ ભરતીમાં કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જેથી તમામ વયના અરજદારો અરજી કરી શકે છે.
અરજી ફી
એજ્યુકેશન ફાઉન્ડેશનની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઈઝ ફોટા – 2
- શેક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
- અનુભવના અસલ પ્રમાણપત્ર
- તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો
ઇન્ટરવ્યુનું સ્થળ તથા તારીખ
આ ભરતીમાં ઇન્ટરવ્યૂનું સ્થળ – અમર શહીદ શ્રી ધાનાભાઈ માંડાભાઈ બારડ કેળવણી સંકુલ, મુ.- ઘુંસીયા (ગીર), તા- તાલાલા (ગીર), જી- ગીર સોમનાથ છે તથા ઇન્ટરવ્યૂની તારીખ- 03 મે 2024 શુક્રવાર સવારે 11:00 કલાકે છે.
અરજી કરવા માટે જરૂરી લીંક
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |