Gujarat Forest Result 2024: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 2024 , કટ-ઓફ માર્ક્સ અને મેરીટ લિસ્ટ દેખો અહીં થી

Gujarat Forest Result 2024: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 2024 , કટ-ઓફ માર્ક્સ અને મેરીટ લિસ્ટ દેખો અહીં થી ગુજરાત સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ વન વિભાગ ની ભરતી એટલે કે ફોરેસ્ટ ગાર્ડ ની ભરતી આઠ ફેબ્રુઆરી 2024 ના રોજ લેવામાં આવી હતી Gujarat Forest Guard Recruitment 2024 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 2024.

Gujarat Forest Result 2024

ભરતી ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2024
રાજ્યગુજરાત
ભરતી સત્તાધિકારીગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB)
પોસ્ટનું નામવનરક્ષક (વનરક્ષક)
કુલ ખાલી જગ્યાઓ 823
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 2024 તારીખજાહેર કરવાની છે
પરીક્ષા તારીખ8 ફેબ્રુઆરી 2024
વેબસાઈટforests.gujarat.gov.in

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાનું પરિણામ 2024 જોવા માટે Gujarat GSSSB Forest Guard Result 2024

  • GSSSB ની સત્તાવાર વેબસાઇટ gsssb.gujarat.gov.in ની મુલાકાત લો.
  • હોમપેજ પર ‘પરિણામો’ વિભાગ શોધો.
  • હવે ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) પરીક્ષાના પરિણામ માટેની લિંક શોધો.
  • લિંક પર ક્લિક કરો અને તમારો રોલ નંબર અથવા નોંધણી વિગતો પ્રદાન કરો.
  • પછી તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.

સૂચનાઓ જુઓ

Leave a Comment