આવતીકાલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. રાજ્યમાં 10 જિલ્લામાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે. અમુક વિસ્તારોમાં હળવા વરસાદની ઝાપટા પણ પડી શકે છે. અમુક વિસ્તારોમાં આંધી તુફાન સાથે હળવો વરસાદ પડી શકે છે.
આવતીકાલે કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી
forecast in 10 districts : આવતીકાલે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે તેની વાત કરીએ તો, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લીમાં વરસાદની શક્યતા રહેલી છે.
ખાસ સૂચના
12 થી 15 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો આવતીકાલથી કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતા રહેશે તેની અપડેટ તમને અમારા whatsapp ગ્રુપમાં મળી રહેશે. તેથી અમારા whatsapp ગ્રુપ ને ખાસ જોઈન કરી લેજો.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ: અહિં કલીક કરો
આવતીકાલે કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી?
આવતીકાલે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લીમાં વરસાદની શક્યતા રહેલી છે.