GSEB Std 10th Result 2024 @ gseb.org, ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર જુઓ રીઝલ્ટ

GSEB Std 10th Result 2024 Declared @ gseb.org, ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર જુઓ રીઝલ્ટ :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થયું છે તમારું પરિણામ જાણવા માગતા હોય તો નીચે આપેલ ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમારે સીટ નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરીને તમારું રિઝલ્ટ જોઈ શકો છો આશા રાખીએ છીએ કે તમારું પરિણામ સારું આવ્યું હશે વધુ માહિતી માટે આર્ટીકલ પૂરો વાંચો જેથી કરીને તમને ખ્યાલ આવી જાય.

GSEB Std 10th Result 2024 @gseb.org

પોસ્ટ નું નામધોરણ 10 બોર્ડનુ પરિણામ જાહેર
કેટેગરીરીઝલ્ટ
રીઝલ્ટ કેવી રીતે જોઈ શકાયgseb.org વેબસાઈટ દ્વારા, whatsapp દ્વારા, sms દ્વારા
ઓફિસિયલ વેબસાઈટgseb.org

ધોરણ 10 રીઝલ્ટ જોવાની લીંક

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ gseb.org પર જાવ
  • હવે તમારો બેઠક નંબર દાખલ કરો
  • ગો પર ક્લિક કરો
  • હવે પરિણામ દેખાવા મળશે

ધોરણ 10 નું રીઝલ્ટ વોટ્સએપથી પણ જોઈ શકાશે :

ગુજરાત રાજ્યમાં ધોરણ 10નું પરિણામ ટૂંક સમયમાં એટલે કે આજે આવી શકે છે. જેના માટે વોટ્સએપના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ પોતાનું રીઝલ્ટ જાણી શકશે. આ માટે WhatsApp પર +916357300971 પર વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે.

SMS દ્વારા મોબાઇલમાં મેળવો ધોરણ 10 નુ પરિણામ

વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા ગુજરાત બોર્ડ ધોરણ 10 નું રીઝલ્ટ 2023 પણ જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ SSC રોલ નંબર લખીને 56263 પર મોકલવાનો રહેશે.એટેલે SMS દ્વારા પરિણામ મોબાઈલ પર આવી જશે.

ઓફિશિયલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ધોરણ 10નું રિઝલ્ટ જોવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment