SBI Bank New Scheme: જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામા પોતાનો એકાઉન્ટ ધરાવો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. બેંક દ્વારા સમય સમય પર ગ્રાહકો માટે ઘણી બધી લાભકારી યોજનાઓ જાહેર કરવામાં આવે છે. અને તેમાં ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા એક યોજના નીકળવામાં આવે છે. આ યોજના હેઠળ ગ્રાહકોની રૂપિયા 11000 ની રકમ તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આજના આ લેખમાં અમે તમને ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યા યોજના વિશે માહિતી આપીશું. તમે યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકો છો તેના વિશે માહિતી આપીશું.
SBI Bank New Scheme
મિત્રો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતની એક ઉચ્ચતમ બેંક છે. તમને ભારતની દરેક જગ્યાએ state bank of india ની શાખા જોવા મળશે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તેમના ગ્રાહકો માટે ઘણી બધી પ્રકારની યોજનાઓ જાહેર કરવામાં આવે છે. નાણા સાથે સંબંધિત સેવાઓ તેમના ગ્રાહકોને આપવામાં આવે છે.
જેમાંથી મુખ્ય સેવા એ જે બેંકો દ્વારા આપવામાં આવે છે તે છે લોન. આજના આ લેખમાં અમે તમને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પોતાના ગ્રાહકોને આપવામાં આવતી એક ખાસ લોન વિશે વાત કરીશું. આ યોજના હેઠળ ગ્રાહકોના એકાઉન્ટમાં રૂપિયા 11,000 ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનાનું નામ છે RD યોજના એટલે કે રીકરીંગ યોજના.
આ યોજનામાં તમારે માસિક કેટલા રૂપિયા બેંકમાં જમા કરાવવાના હોય છે. તેના પછી તમને બેંક દ્વારા તેના પર વધારે વ્યાજ આપવામાં આવે છે. અને છેલ્લે તમને વધારેમાં વધારે રકમ મળે છે આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે તમે State Bank Of India ની યોજનામાં માસિક કેટલા રૂપિયા જમા કરાવવા પર છેલ્લે બેંક દ્વારા રૂપિયા 11,000 નો લાભ લઇ શકો છો.
Sbi ની યોજનામાં ભવિષ્ય માટે સારું રોકાણ
મિત્રો જણાવી દઈએ કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા આરટી યોજના રોકાણ કરવા માટે સુરક્ષિત અને સારો વિકલ્પ છે. જે તમારા સારા બચત કરવાનું એક માધ્યમ પૂરું પાડે છે. આ યોજના ના માધ્યમથી તમે પોતાના ભવિષ્ય માટે એક સ્થિર અને સુરક્ષિત રોકાણ કરી શકો છો અને પોતાની નાણાકીય સ્થિરતા બનાવી રાખી શકો છો. એટલે જો તમે અત્યારે પોતાના ભવિષ્યની ચિંતા કરી રહ્યા છો અને બચત કરવા માટે એક સુરક્ષિત ઉપાય શોધી રહ્યા છો તો તમે એસબીઆઇ આરડી યોજના માં જોઈન થઇ શકો છો.
એસબીઆઇ આરડી યોજનાની કેટલીક વિશેષતાઓ
- એસબીઆઇની આ યોજનામાં ન્યૂનતમ રોકાણની રકમ એકદમ ઓછી હોય છે જેમાં તમામ વર્ગના લોકો સરળતાથી રોકાણ કરી શકે છે.
- Sbi આર.ડી યોજનામાં વ્યાજદર અન્ય બચત યોજનાઓ કરતા વધારે હોય છે જેના કારણે તમારી બચતની રકમમાં વધારો થશે.
- આ લોહીના તમારી નાણાકીય સ્થિરતા પ્રદાન કરે છે. કેમકે તમારે એક નિયમિત સમયમાં રોકાણ કરવાની આદત પાડવામાં મદદ મળે છે.
- એસબીઆઇ આરડી યોજનામાં જુદા જુદા સમય માટે જુદા જુદા વિકલ્પો આપેલા હોય છે જેમાં તમે પોતાની આર્થિક અવશ્યકતાઓ મુજબ તેની પસંદગી કરી શકો છો.
મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર વેબસાઇટ લીંક | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |