Gujarat School Holiday 2024: ગુજરાત ની તમામ શાળા ની ઉનાળુ વેકેશન અને આખા વર્ષ ની રજાઓ નું કેલેન્ડેર ની તમામ માહિતી આપણે આજે જોવાના છીએ. હમણાં ટૂંક સમય પહેલા છે ધોરણ 10 બોર્ડ અને 12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે.
શાળા કોલેજમાં કયા કયા દિવસે અને કેટલી રજાઓ હશે તેના વિશેની આજે અમે તમને માહિતી આપીશું. અત્યારે એપ્રિલ મહિનો પૂરો થશે
Gujarat School Holiday 2024: ગુજરાત ની તમામ શાળા ની ઉનાળુ વેકેશન
ક્રમ | રજા ( Holiday) | તારીખ | દિવસ |
1 | પ્રજાસત્તાક દિવસ | 26 જાન્યુઆરી 2024 | શુક્રવાર |
2 | મહાશિવરાત્રી | 8 માર્ચ 2024 | શુક્રવાર |
3. | ધુળેટી | 25 માર્ચ 2024 | સોમવાર |
4. | ગુડ ફ્રાઇડે | 29 માર્ચ 2024 | શુક્રવાર |
5. | ચેટીચાંદ | 10 એપ્રિલ 2024 | બુધવાર |
6. | રમજાન ઈદ | 11 એપ્રિલ 2024 | ગુરૂવાર |
7. | શ્રી રામ નવમી | 17 એપ્રિલ 2024 | બુધવાર |
8. | ભગવાન શ્રી પરશુરામ જયંતિ | 10 મે 2024 | શુક્રવાર |
9. | બકરી ઈદ | 17 જુન 2024 | સોમવાર |
10. | મોહરમ | 17 જુલાઈ 2024 | બુધવાર |
11. | સ્વાતંત્ર્ય દિવસ અને પારસી ન્યુ યર | 15 ઓગસ્ટ 2024 | ગુરૂવાર |
12 | રક્ષાબંધન | 19 ઓગસ્ટ 2024 | સોમવાર |
13. | જન્માષ્ટમી | 26 ઓગસ્ટ 2024 | સોમવાર |
14. | સંવાત્સરી | 7 સપ્ટેમ્બર 2024 | શનિવાર |
15. | ઈદ એ મિલાદ | 16 સપ્ટેમ્બર 2024 | સોમવાર |
16. | મહાત્મા ગાંધી જયંતી | 2 ઓક્ટોબર 2024 | બુધવાર |
17. | દશેરા | 12 ઓક્ટોબર 2024 | શનિવાર |
18. | દિવાલી | 31 ઓક્ટોબર 2024 | ગુરૂવાર |
19. | વિક્રમ સવંત ન્યુ યર | 2 નવેમ્બર 2020 | શનિવાર |
ગુજરાત ઓપ્શનલ હોલીડે 2024
ક્રમ | રજા ( Holiday) | તારીખ | દિવસ |
1. | ખ્રિસ્તી નવું વર્ષ | 1 જાન્યુઆરી 2024 | સોમવાર |
2. | વાસી ઉતરાયણ | 15 જાન્યુઆરી 2024 | સોમવાર |
3. | ગુરુ ગોવિંદસિંહ જયંતિ | 17 જાન્યુઆરી 2024 | બુધવાર |
4. | વિશ્વકર્મા જયંતી | 22 ફેબ્રુઆરી 2024 | ગુરુવાર |
5. | સરસ સંત શિરોમણી રવિદાસજી જયંતિ | 24 ફેબ્રુઆરી 2024 | શનિવાર |
6. | સબ એ બારાત | 26 ફેબ્રુઆરી 2024 | સોમવાર |
7. | ધની માતંગદેવ જયંતિ | 27 ફેબ્રુઆરી 2024 | મંગળવાર |
8. | જમશેદી નવરોજ | 21 માર્ચ 2024 | ગુરુવાર |
9. | શેહદત ઇ હઝરત અલી | 1 એપ્રિલ 2024 | સોમવાર |
10. | ગુડી પડવો | 9 એપ્રિલ 2024 | મંગળવાર |
11. | રમજાન ઈદ | 12 એપ્રિલ 2024 | શુક્રવાર |
12. | હાટકેશ્વર જયંતિ | 22 એપ્રિલ 2024 | સોમવાર |
13. | હનુમાન જયંતી | 23 એપ્રિલ 2024 | મંગળવાર |
14. | વલ્લભાચાર્ય જયંતિ | 4 મે 2024 | શનિવાર |
15. | ઝરથોસ નો દિશો | 22 મે 2024 | બુધવાર |
16. | બુદ્ધ પૂર્ણિમા | 23 મે 2024 | ગુરૂવાર |
17. | ગુરુ અર્જુનદેવ મારથી દમ દિવસ | 10 જૂન 2024 | સોમવાર |
18. | શવોટ | 12 જૂન 2024 | બુધવાર |
19. | પારસી કદમી | 13 જુલાઈ 2024 | શનિવાર પાગલ હૈ પાગલ |