Agriculture Field Officer Recruitment: કૃષિ વિભાગ અધિકારી ના પદ માટે ભરતીની જાહેરાત, અહીં કરો ઓનલાઇન અરજી

Agriculture Field Officer Recruitment 2024: નમસ્કાર મિત્રો, કૃષિ વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન જેનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એપ્રેન્ટીસ ઇન્ડિયા ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ કૃષિ ક્ષેત્ર અધિકારી

માટે ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

શૈક્ષણિક લાયકાત

કૃષિ ક્ષેત્ર અધિકારીના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે જેમાં અરજી કરવા ઉમેરવાની શૈક્ષણિક લાયકાત 12 ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી વિજ્ઞાન વિષયમાં 12 ધોરણ પાસ કરેલું ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે.

વયમર્યાદા

કૃષિ ક્ષેત્ર અધિકારી ના પદ માટે અરજી કરવા ઉમેદવારને ઉંમર મર્યાદા 18 વર્ષ રાખવામાં આવેલી છે તેમજ મહત્તમ ઉંમર 35 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી નોટિફિકેશનના આધારે ગણવામાં આવશે.

મહત્વની તારીખ 

આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની શરૂઆત 8 મે 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 16 જુન 2024 રાખવામાં આવેલી છે. આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઉમેદવારે અરજી કરવાની રહેશે.

અરજી કરવાની રીત

  • ઓનલાઇન અરજી કરવા સૌ પ્રથમ એપ્રેન્ટીસશીપ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તમને ઓપર્ચ્યુનિટીઝ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • નોટિફિકેશન આપેલી હશે તેને ડાઉનલોડ કરો અને માહિતી વાંચો.
  • ઓનલાઇન એપ્લાય બટન પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો.
  • તેના પછી સબમીટ બટન પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

અરજી કરવા માટે જરૂરી લીંક 

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment