Ayushman Card New Rules: આયુષ્માન કાર્ડને લઈને સરકારનો મહત્વનો નિર્ણય

Ayushman Card New Rules: આજના સમયમાં આયુષ્માન કાર્ડ ખૂબ જ મહત્વનું ડોક્યુમેન્ટ છે આયુષ્માન કાર્ડના માધ્યમથી તમે મોટી સર્જરી કરી શકો છો આ સિવાય વધારે પડતા ઈલાજના ખર્ચાથી પણ બચી શકો છો આયુષ્માન કાર્ડ ધારકને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે ખાનગી હોસ્પિટલમાં ઓપરેશનનો ઈલાજ તેમજ સર્જરી જેવા મોંઘા દાટ ઈલાજ માટે આયુષ્માન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ હાલમાં જ સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ અંગે મહત્વના નિર્ણય લેવામાં આવ્યો છે અને નવા નિયમો બહાર પાડવામાં આવે છે આ નિયમો તમામ લોકોને જેમની પાસે આયુષ્માન કાર્ડ છે તેમને લાગુ પડે છે આજના આર્ટીકલમાં મેં તમને આયુષ્માન કાર્ડ ના નવા નિયમ તેમજ સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ અંગે કરવામાં આવેલા મહત્વના ફેરફાર વિશે વિગતવાર માહિતી આપી છે.

આયુષ્માન કાર્ડના નવા નિયમ અંગે માહિતી

હાલમાં ગુજરાત સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં બિનજરૂરી ની-રિપ્લેસમેન્ટ સર્જરી ઉપર અંકુશ લાવવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે આયુષ્માન કાર્ડના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે આપ સૌને જણાવી દઈએ પંચાંગ વર્ષથી ઓછી ઉંમરના લોકો આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરીને માત્ર સરકારી હોસ્પિટલમાં જ ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી શકે એટલે કે ઘુટણની સમસ્યાનો ઇલાજ કરાવી શકે

આયુષ્માન કાર્ડ ધારકને ઘણીવાર ખોટા ભ્રમમાં નાખીને ડોક્ટરો સરકાર પાસે બિલ બનાવી પૈસા કમાવાનું ધતિંગ ચલાવતા હોય છે જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ખાનગી હોસ્પિટલમાં ઘણા ડોક્ટરો બિનજરૂરી સર્જરીઓ તેમજ અન્ય મોંઘા રિપોર્ટો કરાવીને સરકાર પાસે બિલ મૂકતા હોય છે અને પૈસા કમાવાનું સાધન સમજતા હોય છે જેથી દર્દીઓના આરોગ્ય સાથે ખીલવાડ ન થાય અને દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે Ayushman Card New Rules અંગે નીચે અન્ય મહત્વની માહિતી આપી છે

આયુષ્માન કાર્ડના નવા નિયમથી ફાયદો

નવા નિયમથી ઘણો બધો ફાયદો થશે આયુષ્માન કાર્ડ ધારકને સારો એવો ફાયદો થશે સૌને જણાવી દઈએ કે સરકારી હોસ્પિટલોમાં ની રિપ્લેસમેન્ટ સર્જરીનો ખર્ચ ખાનગી હોસ્પિટલોની સરખામણી ખૂબ જ ઓછો થતો હોય છે તેવો આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરીને સારવાર નો ખર્ચ બચાવી શકે છે વધુમાં જણાવી દઈએ તો વરિષ્ઠ નાગરિકો માટે 55 વર્ષથી વધુ ઉંમરના લોકો આયુષ્માન કાર્ડ હેઠળ ખાનગી હોસ્પિટલો માં ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવા માટે હજુ પણ સ્વતંત્ર છે તેવો ઈલાજ કરાવી શકે છે પરંતુ 55 વર્ષથી નીચેના યુવાનો માટે હવે ખાનગી હોસ્પિટલને બદલે સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે ઇલાજ કરાવી શકશે

આયુષ્માન કાર્ડના નવા નિયમનું કારણ જાણો 

આયુષ્માન કાર્ડ ધારકને ઘણીવાર ખોટા ભ્રમમાં નાખીને ડોક્ટરો સરકાર પાસે બિલ બનાવી પૈસા કમાવાનું ધતિંગ ચલાવતા હોય છે જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ખાનગી હોસ્પિટલમાં ઘણા ડોક્ટરો બિનજરૂરી સર્જરીઓ તેમજ અન્ય મોંઘા રિપોર્ટો કરાવીને સરકાર પાસે બિલ મૂકતા હોય છે અને પૈસા કમાવાનું સાધન સમજતા હોય છે જેથી દર્દીઓના આરોગ્ય સાથે ખીલવાડ ન થાય અને દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે Ayushman Card New Rules અંગે નીચે અન્ય મહત્વની માહિતી આપી છે

મહત્વપૂર્ણ લીંક

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment