Gujarat Sahakari Bank Recruitment: ગુજરાતમાં સહકારી બેંકમાં ક્લાર્ક, મેનેજર તથા ઓફિસરના પદ પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Gujarat Co-Operative Bank Recruitment
સંસ્થા | શ્રી કડી નાગરિક સહકારી બેંક લિમિટેડ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 12 મે 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.knsb.in/ |
પોસ્ટનું નામ:
સહકારી બેંક દ્વારા વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે જેના નામ નીચે મુજબ છે.
ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર (CCO) | ઇન્ટરનલ ઇન્ફેક્શન ઓફિસર |
ચીફ મેનેજર | ઓફિસર (ઇન્વેસ્ટમેન્ટ) |
મેનેજર (ક્રેડિટ) | ઓફિસર (ઇન્ફોરમેશન ટેક્નોલોજી) |
મેનેજર (એચ.આર) | ઓફિસર (લો) |
બ્રાંચ મેનેજર | ક્લાર્ક (ઓફિસ આસિસ્ટન્ટ) |
ખાલી જગ્યા:
- ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર (CCO)ની : 01
- ઇન્ટરનલ ઇન્ફેક્શન ઓફિસરની : 03
- ચીફ મેનેજરની : 01
- ઓફિસર (ઇન્વેસ્ટમેન્ટ)ની : 01
- મેનેજર (ક્રેડિટ)ની : 01
- ઓફિસર (ઇન્ફોરમેશન ટેક્નોલોજી)ની : 02
- મેનેજર (એચ.આર)ની : 01
- ઓફિસર (લો)ની : 02
- બ્રાંચ મેનેજરની : 03
- તથા ક્લાર્ક (ઓફિસ આસિસ્ટન્ટ)ની : 10
શૈક્ષણિક લાયકાત:
મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ:
આ ભરતીમાં ઉમેદવારને તેમની લાયકાત તથા આવડતને અનુસાર પગારધોરણ ચુકવવામાં આવશે. પગારધોરણની માહિતી ઉમેદવારને ઇન્ટરવ્યૂ સમયે આપવામાં આવી શકે છે.
અરજી ફી:
સહકારી બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ચુકવવાની જરૂર નથી. તમામ કેટેગરીના ઉમેવારો વિનામૂલ્યે ફોર્મ સબમિટ કરાવી શકે છે.
વયમર્યાદા:
કો -ઓપરેટીવ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા તમામ પોસ્ટ માટે અલગ અલગ 18 થી લઇ 50 વર્ષ સુધી વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.
- રીઝયુમ / સી.વી
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લાયકાત તથા ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે પણ કરી શકે છે.
અરજી કઈ રીતે કરવી?
આ ભરતીમાં તમારે ઓનલાઈન માધ્યમ ઓફિશ્યિલ વેબસાઈટ દ્વારા અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી 12 મે 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.knsb.in છે.
જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |