Gujarat School Holiday 2024: ગુજરાત ની તમામ શાળા ની ઉનાળુ વેકેશન અને આખા વર્ષ ની રજાઓ નું કેલેન્ડેર

Gujarat School Holiday 2024: ગુજરાત ની તમામ શાળા ની ઉનાળુ વેકેશન અને આખા વર્ષ ની રજાઓ નું કેલેન્ડેર ની તમામ માહિતી આપણે આજે જોવાના છીએ. હમણાં ટૂંક સમય પહેલા છે ધોરણ 10 બોર્ડ અને 12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે.

શાળા કોલેજમાં કયા કયા દિવસે અને કેટલી રજાઓ હશે તેના વિશેની આજે અમે તમને માહિતી આપીશું. અત્યારે એપ્રિલ મહિનો પૂરો થશે

Gujarat School Holiday 2024: ગુજરાત ની તમામ શાળા ની ઉનાળુ વેકેશન

ક્રમરજા ( Holiday)તારીખદિવસ
1પ્રજાસત્તાક દિવસ26 જાન્યુઆરી 2024શુક્રવાર
2મહાશિવરાત્રી8 માર્ચ 2024શુક્રવાર
3.ધુળેટી25 માર્ચ 2024સોમવાર
4.ગુડ ફ્રાઇડે29 માર્ચ 2024શુક્રવાર
5.ચેટીચાંદ10 એપ્રિલ 2024બુધવાર
6.રમજાન ઈદ11 એપ્રિલ 2024ગુરૂવાર
7.શ્રી રામ નવમી17 એપ્રિલ 2024બુધવાર
8.ભગવાન શ્રી પરશુરામ જયંતિ10 મે 2024શુક્રવાર
9.બકરી ઈદ17 જુન 2024સોમવાર
10.મોહરમ17 જુલાઈ 2024બુધવાર
11.સ્વાતંત્ર્ય દિવસ અને પારસી ન્યુ યર15 ઓગસ્ટ 2024ગુરૂવાર
12રક્ષાબંધન19 ઓગસ્ટ 2024સોમવાર
13.જન્માષ્ટમી26 ઓગસ્ટ 2024સોમવાર
14.સંવાત્સરી7 સપ્ટેમ્બર 2024શનિવાર
15.ઈદ એ મિલાદ16 સપ્ટેમ્બર 2024સોમવાર
16.મહાત્મા ગાંધી જયંતી2 ઓક્ટોબર 2024બુધવાર
17.દશેરા12 ઓક્ટોબર 2024શનિવાર
18.દિવાલી31 ઓક્ટોબર 2024ગુરૂવાર
19.વિક્રમ સવંત ન્યુ યર2 નવેમ્બર 2020શનિવાર

ગુજરાત ઓપ્શનલ હોલીડે 2024

ક્રમરજા ( Holiday)તારીખદિવસ
1.ખ્રિસ્તી નવું વર્ષ1 જાન્યુઆરી 2024સોમવાર
2.વાસી ઉતરાયણ15 જાન્યુઆરી 2024સોમવાર
3.ગુરુ ગોવિંદસિંહ જયંતિ17 જાન્યુઆરી 2024બુધવાર
4.વિશ્વકર્મા જયંતી22 ફેબ્રુઆરી 2024ગુરુવાર
5.સરસ સંત શિરોમણી રવિદાસજી જયંતિ24 ફેબ્રુઆરી 2024શનિવાર
6.સબ એ બારાત26 ફેબ્રુઆરી 2024સોમવાર
7.ધની માતંગદેવ જયંતિ27 ફેબ્રુઆરી 2024મંગળવાર
8.જમશેદી નવરોજ21 માર્ચ 2024ગુરુવાર
9.શેહદત ઇ હઝરત અલી1 એપ્રિલ 2024સોમવાર
10.ગુડી પડવો9 એપ્રિલ 2024મંગળવાર
11.રમજાન ઈદ12 એપ્રિલ 2024શુક્રવાર
12.હાટકેશ્વર જયંતિ22 એપ્રિલ 2024સોમવાર
13.હનુમાન જયંતી23 એપ્રિલ 2024મંગળવાર
14.વલ્લભાચાર્ય જયંતિ4 મે 2024શનિવાર
15.ઝરથોસ નો દિશો22 મે 2024બુધવાર
16.બુદ્ધ પૂર્ણિમા23 મે 2024ગુરૂવાર
17.ગુરુ અર્જુનદેવ મારથી દમ દિવસ10 જૂન 2024સોમવાર
18.શવોટ12 જૂન 2024બુધવાર
19.પારસી કદમી13 જુલાઈ 2024શનિવાર પાગલ હૈ પાગલ

 

Leave a Comment