High Court Recruitment 2024: હાઈકોર્ટમાં ડ્રાઈવર, ઓફિસ આસિસ્ટન્ટ અને ચોકીદાર સહિત 2329+ જગ્યાઓ પર ધોરણ-8 પાસ થી લઈ તમામ માટે ભરતી જાહેર

High Court Recruitment: હાઈકોર્ટમાં ડ્રાઈવર, ઓફિસ આસિસ્ટન્ટ અને ચોકીદાર સહિત 2329+ જગ્યાઓ પર ધોરણ-8 પાસ થી લઈ તમામ માટે ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

High Court Recruitment

પોસ્ટનુ નામવિવિઘ
નોકરી સ્થળભારત
નોટીફિકેશનની તારીખ28/04/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ27/04/2024
વેબસાઇટ લીંકhttps://www.mhc.tn.gov.in/

શૈક્ષણિક લાયકાત

હાઇકોર્ટ વિભાગની આ ભરતીમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી ધોરણ-8 પાસ, ધોરણ-10 પાસ તથા ધોરણ-12 પાસ હોવું જોઈએ. માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થાઓમાંથી ડિગ્રી ધરાવનારાઓ પણ અન્ય પોસ્ટ પર અરજી કરી શકે છે. દરેક પોસ્ટ માટે ચોક્કસ લાયકાત સત્તાવાર જાહેરાતમાં વિગતવાર આપેલ છે જ્યાં તમે દરેક અલગ અલગ પોસ્ટની લાયકાત જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા 

અન્ય ભરતી પ્રક્રિયાઓની જેમ જ, આ ભરતીમાં પણ પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ અને દસ્તાવેજ ચકાસણીનો સમાવેશ થાય છે.

વયમર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ, જેમાં વિવિધ પદ અનુસાર વધુમાં વધુ વય મર્યાદા અલગ અલગ છે. સરકારના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીમાં ખાસ વય છૂટછાટ લાગુ પડે છે.

હાઇકોર્ટ ભરતી

હાઇકોર્ટે ડ્રાઇવર, ઓફિસ આસિસ્ટન્ટ અને ચોકીદાર સહિત 2329 જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરી છે. સત્તાવાર વેબસાઇટ દ્વારા આ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે, તથા ઓનલાઇન મોડ દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી ફોર્મ ભરવા માટેની વિગતવાર સૂચનાઓ નીચે આપેલ છે.

મહત્વની તારીખ 

ઓનલાઈન અરજીઓ 28 એપ્રિલ, 2024ના રોજ શરૂ થઈ હતી અને તે 27 મે, 2024 સુધી ચાલુ રહેશે. ઉમેદવારોને સમયમર્યાદા પહેલા અરજી કરવા માટે સલાહ આપવામાં આવે છે, કારણ કે આ તારીખ પછી સબમિટ કરવામાં આવેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

અરજી કઈ રીતે કરવી?

  • સૌથી પહેલા ગૂગલ પર જઈ હાઇકોર્ટની સત્તાવાર વેબસાઇટ વિઝીટ કરો.
  • હવે ભરતીનો વિકલ્પ પસંદ કરો.
  • તમામ વિગતોની ચકાસણી કર્યા બાદ એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
  • અરજી ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને અરજી ફી ચૂકવો.
  • એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને અને સફળતાપૂર્વક ફોર્મ ભરાઈ ગયા બાદ હવે એની એક પ્રિન્ટ કાઢી લો.
  • આ રીતે તમારું ફોર્મ સરળતાથી ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક 

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment