India Post Recruitment 2024: 10 પાસ માટે ભારતીય ટપાલ વિભાગમાં ભરતી

India Post Recruitment 2024: ભારતીય પોસ્ટની આ ભરતી અંતર્ગત સ્ટાફ કાર ડ્રાઈવરના પદ પર ભરતી થવાની છે. જો તમે પણ આ પદ પર અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો 23 જૂલાઈ સુધી અથવા તેની પહેલા અરજી કરી શકો છો.

જો તમે પણ ધોરણ 10 પાસ છો અને સરકારી નોકરી મેળવવાના સપના જોઈ રહ્યા છો, તો આપને માટે એક સારો અવસર આવ્યો છે. ભારતીય પોસ્ટમાં તેના માટે સ્ટાફ કાર ડ્રાઈવરના પદ પર વેકેન્સી બહાર પાડી છે, જે પણ ઉમેદવાર આ પદ પર નોકરી મેળવવા માગે છે, તે સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in દ્વારા આ પદ પર અરજી કરી શકે છે. આ પદ માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

India Post Recruitment 2024

સંસ્થા નુ નામભારતીય પોસ્ટ ઓફિસ વિભાગ
પોસ્ટનું નામસ્ટાફ કાર ડ્રાઈવરના
કૂલ જગ્યા02
પગાર ધોરણ19900
એપ્લિકેશનની રીતઓનલાઈન
જોબ સ્થાનસમગ્ર ભારતમાં
અરજી કરવાની છેલ્લી તારીખ23મી જૂન 2024
ઓફિશ્યલ વેબસાઇટindiapost.gov.in

લાયકાત

India Post ઉમેદવાર જે પણ આ પદ પર અરજી કરવા માગે છે, તેમની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 10 પાસ હોવું જોઈએ. સાથે જ મોટર મેકેનિઝ્મનું નોલેજ પણ હોવું જોઈએ. ઉમેદવારને કમસે કમ 3 વર્ષ સુધી મોટર કાર ચલાવવાનો અનુભવ હોવાની સાથે સાથે વાંછનીય હોમ ગાર્ડ અથવા સિવિલ વોલંટિયર તરીકે 3 વર્ષની સેવા આપેલી હોવી જોઈએ.

પગારધોરણ

ઉમેદવાર જેમની પસંદગી ઈંડિયન પોસ્ટના આ પદ પર થાય છે, તેમને પગારધોરણ તરીકે લેવલ-2 અંતર્ગત 19900થી 63200 રૂપિયા સેલરી આપવામાં આવશે.

વયમર્યાદા

India Post જે પણ ઉમેદવાર આ પદ માટે અરજી કરવા માગે છે, તેમની ઉંમર વધુમાં વધું 56 વર્ષ હોવી જોઈએ. તો જ તે આ અરજી માટે યોગ્ય માનવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  • ઑનલાઇન અરજીઓ ફક્ત આ વેબસાઇટ પર જ સ્વીકારવામાં આવશે – “indiapost.gov.in
  • અરજી કરતા પહેલા, ઉમેદવારે યોગ્યતાની શરતો ધરાવતી સૂચનાને ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ અને પોતાને સંતુષ્ટ કરવી જોઈએ કે તે/તેણી જે પોસ્ટ માટે અરજી કરવા માગે છે તે માટેની તમામ પાત્રતાની શરતો પૂરી કરે છે.
  • જો તમે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ અરજી કરી રહ્યાં છો, તો તમારે કોઈપણ એક રમતમાં તમે જે ઉચ્ચતમ લાયકાત હાંસલ કરી છે તેની વિગતો જ ભરવાની રહેશે.
  • તમામ સંબંધિત દસ્તાવેજો તમારા દસ્તાવેજ વિસ્તારમાં અપલોડ કરવાના છે

મહત્વપૂર્ણ લીંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment