Indian Air Force Bharti: નમસ્કાર મિત્રો, ઇન્ડિયન એરફોર્સમાં ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ અગ્નિવીર સંગીતકાર ના પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં ભારતના તમામ નાગરિકો પુરુષોને મહિલાઓ અરજી કરી શકે છે. આજના આ લેખમાં અમે તમને ભરતી વિશે માહિતી આપીશું.
ઇન્ડિયન એરફોર્સ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. જે વ્યક્તિ 2 જાન્યુઆરી 2002 થી 2 જુલાઈ 2007 વચ્ચે જન્મ પામેલો હોય તેવો ઉમેદવાર આ ભરતી કરી શકે છે. વધુ માહિતી તમે નોટિફિકેશન ડાઉનલોડ કરીને તેમાંથી મેળવી શકો છો.
શૈક્ષણિક લાયકાત
ઇન્ડિયન એરફોર્સ ની આ ભરતીમાં અરજી કરવા ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10 મુ ધોરણ પાસ કરેલ ઉમેદવાર અને સંગીત યોગ્યતા ધરાવતો હોય તો આ ભરતીમાં અરજી કરી શકે છે.
અરજી ફી
ઇન્ડિયન એરફોર્સ ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની અરજી ફી ₹100 રાખવામાં આવેલ છે. તમારા વર્ગના ઉમેદવારો માટે આ અરજી એક સમાન છે. એની ફેમીલી ચુકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.
અરજી કઈ રીતે કરવી?
- અરજી કરવા સૌપ્રથમ તમારે એરફોર્સ ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યાં તમે આ નોટિફિકેશન મળશે તે ડાઉનલોડ કરો અને તેમાં આપવામાં આવેલી માહિતી વાંચો.
- તેના પછી ઓનલાઇન એપ્લાય બટન પર ક્લિક કરો.
- એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- અરજી ફીની ચૂકવણી કરો.
- એપ્લિકેશન ફોર્મમાં છેલ્લે સબમીટ કરો અને તેની એક પ્રિન્ટ આઉટ કાઢી લો.
મહત્વની તારીખ
આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 22 મે 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 5 જૂન 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
અરજી કરવા માટે જરૂરી લીંક
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |