Peon Recruitment 2024: પટાવાળા ના પદો માટે ભરતી ની જાહેરાત,અહીંથી કરો ઓનલાઈન અરજી

Peon Recruitment 2024:નમસ્કાર મિત્રો, પટાવાળા પદ માટે કોઈપણ પ્રકારની પરીક્ષા વગર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલ છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ કુલ 50 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે જેમાં ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 રાખવામાં આવેલી છે.

Peon Recruitment 2024

પોસ્ટનુ નામપટાવાળા
અરજી માધ્યમઓનલાઈન
છેલ્લી તારીખ31/07/2024
ઓફીશ્યલ વેબસાઇટhttps://www.ncs.gov.in/

પોસ્ટનુ નામ

  • પટાવાળા

ખાલી જગ્યા 

પટાવાળાની આ ભરતીમાં કુલ 50 જગ્યા પર ભરતી કરવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

પટાવાળા ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે જેના માટે ઉમેરવાની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી દસમું ધોરણ પાસ કરેલું ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા 

પટાવાળા ના 50 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં. જે તે ઉમેદવારની તેમની લાયકાત આધારે પસંદગી થશે.

વયમર્યાદા

પટાવાળા ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે જેમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર 18 વર્ષથી 35 વર્ષ વચ્ચે નક્કી કરવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી છેલ્લી તારીખ ના આધારિત ગણવામાં આવશે તેમજ સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારને આ ભરતીમાં અરજી કરવા ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

અરજી ફી

પટાવાળા ના કુલ 50 પદો માટે ભરતી યોજાય છે. આ ભરતીમાં અરજી કરવા કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલ નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • અરજી કરતાં પહેલાં સૌપ્રથમ ઉમેદવારી નોટિફિકેશન આપેલી તમામ જાણકારી ચેક કરવાની છે.
  • તેના પછી તમારી અપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરવાનું છે.
  • તમારી સામે આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી જરૂરી માહિતી દાખલ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો અને આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી લો.

મહત્વની તારીખ 

  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 31/07/2024

અરજી કરવા માટે જરૂરી લીંક 

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment