Pradhan Mantri Garib Kalyan Yojana 2024: કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રૂપથી નબળા પરિવારોને નાણાકીય તેમજ જીવન જરૂરી ચીજ વસ્તુઓનો લાભ પહોચાડવા માટે ઘણા પ્રકારની યોજના શરૂ કરવામાં આવતી હોય છે ત્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માધ્યમથી લગભગ 20 કરોડ જેટલા જનધન ખાતાઓમાં પૈસા આપવામાં આવે છે આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 1.70 કરોડ ફાળવ્યા છે જે અંગે આ યોજના શરૂ કરવામાં આવી છે.
આપ સૌને જણાવી દઈએ lockdown સમયગાળા દરમિયાન ગરીબ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યાં દરમિયાન પણ ઘણા લોકોને આર્થિક લાભ આપવામાં આવી રહ્યો હતો. આજના આર્ટીકલમાં મેં તમને ગરીબ કલ્યાણ યોજના હેઠળ આવતી યોજનાઓ તેમજ ફાયદાઓ વિશે મહત્વપૂર્ણ માહિતી આપીશ આ સિવાય ગરીબ કલ્યાણ યોજનાનો લાભ કઈ કઈ બાબતોમાં મળે છે અને કેવી રીતે લાભ ઉઠાવી શકે છે આ તમામ વિગતો તમને વિગતવાર આપીશું.
Pradhan Mantri Garib Kalyan Yojana 2024
- આપ સૌને જણાવી દઈએ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને નાણાકીય સહાયતા પૂરી પાડવા માટે બિલ્ડીંગ અને કન્ટ્રક્શનમાં કામ કરતા કામદારોને આર્થિક લાભ આપવામાં આવે છે
- બાંધકામ કામદારોને મદદ કરવાનું હેતુ રોગચાળો દરમિયાન આર્થિક પડકારોનો સામનો કરી રહેલા તમામ કામદારોને રાહત પેકેજ આપવામાં આવે છે
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ બાંધકામ કામદારો માટે આ યોજના દ્વારા લાભ પહોંચાડવામાં આવે છે
- આ સિવાય આ યોજના માટે તથા બાંધકામ કામદારો માટે અરજી કરવાની પ્રક્રિયા ગરીબ કલ્યાણ યોજના ઓફિસિયલ વેબસાઈટ પર જઈને વધુ માહિતી મેળવી શકો છો
પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ આપવામાં આવતી આર્થિક મદદ
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા તેમજ શહેરી ક્ષેત્રમાં રહેતા તમામ આર્થિક રોગથી નબળા પરિવારોને રાશનકાર્ડ દ્વારા મફતમાં અને સસ્તા ભાવમાં ચોખા ઘઉં આપવામાં આવે છે
- આપ સૌને જણાવી દઈએ આ તબક્કામાં રેશનકાર્ડ વગર પરપ્રાંતીય મજૂરોનો પણ સમાવેશ કરવામાં આવે છે
- બે મહિના માટે કુટુંબ દીઠ પાંચ કિલો ચોખા ઘઉં અને 1 કિલો ગ્રામ મળે છે જેનાથી લગભગ રૂપિયા 3500 કરોડના ખર્ચે લગભગ 800 કરોડ સ્થળાંતર કરનારાઓને ફાયદો આપવામાં આવ્યો છે આશીર્વાદ ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા તમામ આર્થિક વૃદ્ધિ નબળા પરિવારોને પણ આ યોજનાનો લાભ મળે છે
ઉપર આપેલી તમામ વિગતો ગરીબ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવતી તમામ યોજનાઓની માહિતી છે ગરીબ કલ્યાણ યોજના હેઠળ આ તમામ લાભો આર્થિક રૂપથી નબળા પરિવારોને આપવામાં આવે છે આ સિવાય જો તમે ઉપર આપેલી યોજનાઓનો લાભ ઉઠાવ માંગતા હો તો ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી લાભ ઉઠાવી શકો છો વધુ વિગતો માટે જો તમે ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા હોય તો ગ્રામ પંચાયતનો સંપર્ક કરો અને શહેરી ક્ષેત્રમાં રહેતા હોય તો તાલુકા પંચાયતનો સંપર્ક કરી શકો છો
પીએમ કિસાન યોજના દ્વારા આર્થિક મદદ
- કેન્દ્ર સરકાર દ્વારા કિસાનોના હિત માટે ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવે છે પાત્ર ખેડૂતોને સરકાર તરફથી વર્ષમાં ત્રણ વખત 2000 રૂપિયા વીમો આપવામાં આવે છે
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પેકેજમાં લગભગ 8.7 કરોડ ખેડૂતોને લાભ પહોંચાડવામાં આવ્યો છે તમામ ખેડૂતો પીએમ કિસાન યોજના નો લાભ ઉઠાવી શકે છે
- આ યોજના પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ આવે છે આ યોજનાનો લાભ ઉઠાવવા માટે પીએમ કિસાન યોજના ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરીને ઉઠાવી શકો છો
મહત્વની લીંક
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |