India Post GDS Recruitment: ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ડાક સેવકના 40,000 પદો માટે ભરતી
India Post GDS Recruitment: નમસ્કાર મિત્રો, ભારતીય ડાક વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ગ્રામીણ ડાક સેવકના 40,000 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. દસમો પાસ કરેલ બેરોજગાર યુવાન વ્યક્તિ આ ભરતીમાં અરજી કરી શકે છે. … Read more