Congratulations For Passing Exams Best Quotes Wishes, And Messages in Gujarati: ધોરણ 12માં પાસ થયેલા વિદ્યાર્થીઓને આ મેસેજ દ્વારા આપો અભિનંદન

Congratulations For Passing Exams Best Quotes Wishes, And Messages in Gujarati: ધોરણ 12માં પાસ થયેલા વિદ્યાર્થીઓને આ મેસેજ દ્વારા આપો અભિનંદન

Congratulations For Passing Exams Best Quotes Wishes, And Messages in Gujarati: આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની અને વિજ્ઞાન પ્રવાહ-ગુજકેટનું પરિણામ કાલે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આજનો દિવસ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવા સમય પાસ થયેલા વિદ્યાર્થીઓને આ મેસેજ દ્વારા આપો શુભેચ્છાઓ. … Read more