Gold Price Today: સોના પછી ચાંદી ના ભાવ પણ બનાવયો રેકોર્ડ, 86000 ની નજીક પહોંચ્યો, સોના પણ ભાવ ચડયો
Gold-Silver Price Today: સોના બાદ આજે ચાંદીના ભાવે રેકોર્ડ બનાવ્યો છે. ગુરુવારના ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો અને તે 86000 રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગયો હતો. સોનાની કિંમતમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે સોનાના ભાવમાં થયેલા ઘટાડાને કારણે જ્વેલરી ખરીદનારાઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ગયા … Read more