Gujarat Result News: ગુજરાત બોર્ડના ધો.10-12ના રિઝલ્ટને લઈને નવી અપડેટ, જાણો ક્યારે જાહેર થશે પરિણામ

Gujarat Result News: ગુજરાત બોર્ડના ધો.10-12ના રિઝલ્ટને લઈને નવી અપડેટ, જાણો ક્યારે જાહેર થશે પરિણામ

Gujarat Result News: ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના પરિણામ તૈયાર થઈ ચૂક્યા છે, પરંતુ ચૂંટણી હોવાથી પરિણામ મતદાન પહેલા જાહેર કરવામાં આવશે નહીં. એવું કહવા માં આવી રહ્યું છે કે અધિકારીઓનું એવું માનવું છે કે જો પરિણામ પહેલા જાહેર કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ મતદાનના દિવસે બહાર ફરવા જાય, તો મતદાનના ઓછું થાય તેવી … Read more