India’s T20 World Cup Squad: T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, રોહિત જ કેપ્ટન, પંતને મળ્યું સ્થાન,જાણો આખી સ્ક્વૉડ

India’s T20 World Cup Squad: T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, રોહિત જ કેપ્ટન, પંતને મળ્યું સ્થાન,જાણો આખી સ્ક્વૉડ

T20 World Cup 2024 India’s squad : T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમનું નેતૃત્વ પણ ફરી રોહિત શર્માને જ સોંપવામાં આવ્યું છે. આ સાથે રિષભ પંતને વિકેટ કીપર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. કોને કોને મળ્યું ટીમમાં સ્થાન  T20 વર્લ્ડકપ માટેની ટીમમાં રોહિત શર્માને કેપ્ટન બનાવાયો છે. … Read more