LIC Aadhaar Shila Scheme 2024 : સરકાર મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે 11 લાખ રૂપિયા આપશે
LIC Aadhaar Shila Scheme 2024 : મહિલાઓને સશક્ત બનાવવા અને આર્થિક રીતે મજબુત બનાવવા માટે અનેક યોજનાઓ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત દરેક મહિલા ઘરે બેસીને આ યોજનાઓનો લાભ લઈ શકે છે. સરકાર મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયાસો કરી રહી છે. ભારતીય જીવન વીમા નિગમ દરેક આવક જૂથ માટે જુદી જુદી … Read more