મારુતિ સુઝુકીની કારના ભાવમાં ઘટાડો: Alto K10, Celerio અને Frontex સહિત 9 મોડલના ભાવમાં ઘટાડો, નવી કિંમતોનો અમલ શરૂ
મારુતિ સુઝુકી ઇન્ડિયાએ તેની લાઇનઅપમાં સામેલ 9 મોડલની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેમાં Alto K10, S-Presso, Celerio, Wagon-R, Swift, DZire, Baleno, Forex અને Ignisનો સમાવેશ થાય છે. ભારતની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપનીએ 1 જૂને તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે. કંપનીએ કહ્યું કે 9 મોડલના ઓટો ગિયર શિફ્ટ (AGS) વેરિયન્ટની કિંમતમાં … Read more