Breaking News: આવતી કાલે 10 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા
આવતીકાલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. રાજ્યમાં 10 જિલ્લામાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે. અમુક વિસ્તારોમાં હળવા વરસાદની ઝાપટા પણ પડી શકે છે. અમુક વિસ્તારોમાં આંધી તુફાન સાથે હળવો વરસાદ પડી શકે છે. આવતીકાલે કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી forecast in 10 districts : આવતીકાલે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે તેની વાત … Read more