12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ
PM-Kisan 17th instalment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજના હેઠળ આવનારા આશરે 12 કરોડ કિસાનો માટે મોટા ખુશીના સમાચાર છે. સમાચાર છે કે આગામી ચૂંટણી પરિણામ એટલે કે 1 જૂન બાદ કેન્દ્રની નવી સરકાર પીએમ કિસાન યોજના હેઠળ 17મો હપ્તો જાહેર કરી શકે છે. પરંતુ આ સંબંધમાં સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. … Read more