Pradhan Mantri Mudra Loan Yojana: સરકાર આપી રહી છે 10 લાખ સુધીની લોન, આ રીતે કરો અરજી
Pradhan Mantri Mudra Loan Yojana: ભારત સરકારે તાજેતરમાં બિઝનેસ અને એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ માટે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના એ ભારત સરકારની એક પહેલ છે જે SME અને MSME ને લોન આપે છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા મહત્તમ 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના … Read more