GSEB HSC Purak Pariksha 2024: ધોરણ 12ની પૂરક પરીક્ષાનું ફોર્મ ભરવાની શરુ
GSEB HSC Purak Pariksha 2024: વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી અને તેનું પરિણામ 9 મે 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બોર્ડ દ્વારા દર વર્ષે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ જુલાઈ 2024 માં નાપાસ … Read more