Laptop Sahay Yojana Gujarat: આ યોજના અંતર્ગત વિધાર્થીઓને લેપટોપ ખરીદવા માટે મળશે 1,20,000 ની સહાય

મિત્રો આજે આપણે અહીં લેપટોપ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને આ યોજનાની ખાસ વિશેષતાઓ શું છે તેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું. લેપટોપ સહાય યોજના નું મુખ્ય ધ્યેય આર્થિક રીતે પછાત વર્ગના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને લેપટોપ અને કોમ્પ્યુટર પ્રાપ્ત કરવાનો છે.

મે ₹40,000 સુધીનો લેપટોપ ખરીદવા માંગો છો, તો તમને સરકાર તરફથી 80% સહાય આપવામાં આવશે અને રકમના 20 ટકા પૈસા તમારે ચૂકવવાના રહેશે.

જો તમે લેપટોપની કિંમત વધારે હોય એવું લેપટોપ ખરીદો છો તો તમને સરકાર તરફથી ચાર ટકા વ્યાજના દરે લોન આપવામાં આવશે. આ લોન ને તમે 60 માસિક હપ્તામાં ચૂકવી શકો છો અને જો તમે લોન ચૂકવવામાં લેટ થશો, તો તમને વધારાના 2.5% વ્યાજ દર આપવાના રહેશે.

  • મિત્રો સૌ પ્રથમ તમારે ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની ઓફિસિયલ વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in/ પર જવું પડશે.
  • ત્યારબાદ હોમપેજ પર તમને લોન માટે અરજી કરો નામનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • હવે તમને જીટીડીસી નામનું નવું પેજ ખુલશે જેમાં તમે નવા રડાવશો તો તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
  • એકવાર તમારી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમે રજીસ્ટ્રેશન આઇડી થી લોગીન થશો.
  • ત્યારબાદ માય એપ્લિકેશન વિકલ્પ પર ક્લિક કરીને તમે અરજી કરો નામનો વિકલ્પ પર આગળ વધો
  • હવે તમારો સ્વરોજગાર વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને જરૂરી નિયમો અને શરતો વાંચી અને આગળ વધ
  • ત્યારબાદ છેલ્લે તમારું લેપટોપ સહાય યોજના નું અરજી ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે.
  • અને છેલ્લે ફોર્મ ને સબમીટ કર્યા બાદ તમારે તમારી અરજીની ડાઉનલોડ કરી દેવાની રહેશે.

હેલ્પલાઇન નંબરો: +91 79 23253891, 23253893

ઈમેલ આઈડી: edgtdc@gujarat.gov.in

Mudra Loan Step By Step Apply: ઘરે બેઠા મુદ્રા લોન મેળવો, અરજી કરો

Leave a Comment