District Court Clerk Bharti: નમસ્કાર મિત્રો, ડિસ્ટ્રીક કોર્ટમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિસિયલ નોટિફિકેશન જિલ્લા કોર્ટ નારનોલ ની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવે છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ડીસ્ટ્રીક કોર્ટમાં ક્લાર્ક ના પદ માટે ભરતીનું આયોજન કરવાનું છે. જેના માટે ઓફલાઈન અરજી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.
District Court Clerk Bharti
પોસ્ટનુ નામ | વિવિઘ |
નોકરી સ્થળ | ભારત |
છેલ્લી તારીખ | 31 મે 2024 |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
શૈક્ષણિક લાયકાત
જિલ્લા કોર્ટમાં ક્લાર્કના પદ પર અરજી કરવા ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન રાખવામાં આવેલ છે. કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટી માંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તો તમે આ ભરતીમા અરજી કરી શકો છો.
વયમર્યાદા
જિલ્લા કોર્ટમા ક્લાર્કના પદ માટે અરજી કરવા ઉમેદવારની ન્યુનતમ વય મર્યાદા 18 વર્ષ રાખવામાં આવેલી છે. અને મહત્તમ વય મર્યાદા 42 વર્ષ રાખવામાં આવેલી છે. તેમજ ઉમેદવારની ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી 2024 ના આધારે ગણવામાં આવશે. સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને અરજી કરવા માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
જે કોઈ ઉમેદવાર આ ભરતીમા અરજી કરે છે તો તેમની પસંદગી માટે લેખિત પરીક્ષા, કમ્પ્યુટર પ્રોફીશિયનસી ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ ટેસ્ત લેવામાં આવશે. આ રીતે જે તે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
જે કોઈ ઉમેદવારની આ ભરતીમા પસંદગી થશે તેમને માસિક રૂપિયા 25,500 પગાર ધોરણ ચૂકવવામાં આવશે.
અરજી ફી
આ ભરતીમા અરજી કરવા કોઈ પણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવારો આ ભરતીમા એક દમ મફતમાં અરજી કરી શકે છે.
જિલ્લા કોર્ટ કલાર્ક ભરતી અરજી પ્રક્રિયા
- સૌપ્રથમ તમારે જિલ્લા કોર્ટ નરનોલ ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
- અહીં તમને નોટિફિકેશન ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
- તેના પછી રિક્વાયરમેન્ટ ઓપ્શન મળશે તે બટન પર ક્લિક કરો.
- નોટિફિકેશન ડાઉનલોડ કરો અને આપવામાં આવેલી તમામ જાણકારી ચેક કરો.
- હવે એપ્લિકેશન ફોનની પ્રિન્ટ આઉટ કાઢો.
- તેમાં માંગવામાં આવેલી જાણકારી દાખલ કરો.
- હવે આ એપ્લિકેશન ફોર્મ ને નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ સ્થળ પર પહોંચાડવાનું રહેશે.
મહત્વની તારીખ
આ ભરતીમા અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે 2024 સાંજે 5:00 વાગ્યા સુધી રાખવામાં આવેલી છે. ઉમેદવારોને આ સમય મર્યાદામા ઓફ્લાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ લીંક
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |