સ્વામી વિવેકાનંદ વિદ્યાલય માં ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી B.ed કરેલા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક

સ્વામી વિવેકાનંદ વિદ્યાલય માં ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી : તો મિત્રો આજે આપણે વાત કરવા છે સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આવેલી ભરતી જે ભરતી બેદ કરેલા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક તરીકે આપણે જોઈ શકીએ છીએ આ ભરતી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી રહેલી છે તો આ ભરતીની તમામ વિગતો આપને માહિતી આપવા માં આવશે.

સ્વામી વિવેકાનંદ વિદ્યાલય માં ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી

TET / TAT પરીક્ષા પાસ ઉમેદવાર તથા અનુભવી શિક્ષકમિત્રો ને પ્રથમ પસંદગી આપવામાં આવશે. ઉપર મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાનો RESUME આપેલ CONTECT NUMBER પર મોકલી આપવા.

બહેનો માટે હોસ્ટેલ માં રેહવા અને જમવા માટે સુવિધા આપવા માં આવશે.

ઇન્ટરવ્યુ આપવા આવનાર ઉમેદવારે તમામ જરૂરી માર્કસીટ સાથે લઇ આવવાની રહેશે

ઓમ નગર પોરબંદર હાઈવે રીજ્યુમ આ નંબર પર મોકલવું 9428086671/9016724724

લાયકાત

  • માધ્યમિકવિભાગ, ગણિત/વિજ્ઞાન માટે B.Sc. +B.Ed. ની જરૂર છે. જેમાં 5 જગ્યાઓ છે.
  • કોમર્સ વિભાગ ઉ.માધ્યમિક માટે B.COM./M.COM.+B.Ed. જેમાં 4 જગ્યાઓ છે.
  • ઉ.પ્રાથમિક/માધ્યમિક/ ઉ.માધ્યમિક વિભાગ, અંગ્રેજી વિષય માટે Β.Α./ Μ.Α + B.Ed ની જગ્યાઓ 5 છે.
  • આર્ટસ વિભાગ ઉ.માધ્યમિક માટે Β.Α/Μ.Α. +B.Ed. જેની 5 જગ્યાઓ છે.

જાહેરાત : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

આવીજ લોકલ ભરતી ઓની માહિતી માટે અમારા વોટ્સેપ ગ્રુપ માં જોડાઓ.

નોંધઃ આવીજ લોકલ ભરતી ઓની માહિતી માટે અમારા વોટ્સેપ ગ્રુપ માં જોડાઓ. કોઈ પણ જાતની નવી અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ Sarkarijob2024.com પર જાઓ. સરકારની દ્વારા ચાલવામાં આવતી તમામ યોજનાઓ, સરકારી અને પ્રાઇવેટ ભરતી અને દરરોજ ના તમામ સમાચાર મેળવવા માટે અમારા WhatsApp Group માં જોડાવ. અમારી વેબસાઈટ પરથી મળેલ તમામ માહિતી અમે ન્યૂઝ ચેનલ અને સરકારની સતાવાર વેબસાઇટ માંથી મેળવેલી હોય છે.

Leave a Comment