ગુજરાત હાઈકોર્ટ એ ગુજરાત રાજ્યની ઉચ્ચ અદાલત છે, જેની હુકુમતમાં સમગ્ર ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ ઓફ ગુજરાત, જીલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા વર્ષ ૨૦૨૪ માટે હાથ ધરવામાં આવે છે.
ગુજરાત હાઈકોર્ટ એ ગુજરાત રાજ્યની ઉચ્ચ અદાલત છે, જેની હુકુમતમાં સમગ્ર ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે.
ખાલી જગ્યાઓની વિગતો ઉપર દર્શાવ્યા પ્રમાણે રહેશે. આ સંદર્ભે, ઉપરોક્ત જગ્યાઓની ભરતી માટેની જરૂરી માહીતી સાથેની વિગતવાર જાહેરાત National Testing Agency તથા હાઇકોર્ટ ની વેબસાઇટ https://exams.nta.ac.in/HCG/ અથવા https://gujarathighcourt.nic.in/ અને https://hc- ojas.gujarat.gov.in ઉપર તથા નેશનલ ટેસ્ટીંગ એજન્સી, ગુજરાત હાઈકોર્ટ અને જીલ્લા અદાલતોનાં નોટીસ સેક્સન / નોટીસ બોર્ડ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.
પોસ્ટ ની વાત કરી એ તો English Stenographer Grade II ની 54 , Deputy Section Officer ની 122, Computer Operator (IT Cell) ની 148, Driver ની 34, Court Attendant પટાવાળા (વર્ગ-૪) ની 208, Court Manager ની 21 જગ્યાઑ છે. અને બીજી જગ્યાઑ પણ છે જે જિલ્લા અદાલત માટે છે.
જાહેરાત : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
આવીજ લોકલ ભરતી ઓની માહિતી માટે અમારા વોટ્સેપ ગ્રુપ માં જોડાઓ.
નોંધઃ આવીજ લોકલ ભરતી ઓની માહિતી માટે અમારા વોટ્સેપ ગ્રુપ માં જોડાઓ. કોઈ પણ જાતની નવી અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ Sarkarijob2024.com પર જાઓ. સરકારની દ્વારા ચાલવામાં આવતી તમામ યોજનાઓ, સરકારી અને પ્રાઇવેટ ભરતી અને દરરોજ ના તમામ સમાચાર મેળવવા માટે અમારા WhatsApp Group માં જોડાવ. અમારી વેબસાઈટ પરથી મળેલ તમામ માહિતી અમે ન્યૂઝ ચેનલ અને સરકારની સતાવાર વેબસાઇટ માંથી મેળવેલી હોય છે.