ઘી અમદાવાદ એજયુકેશન સોસાયટી

કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિવર્સિટી રોડ, નવરંગપુરા અમદાવાદ-૩૮૦૦૦૯ સંચાલિત કોલેજો

શૈક્ષણિક લાયકાત, ઉંમર, અનુભવ અને ભરતીના નિયમો વગેરે ગુજરાત રાજય સરકાર, સામાન્ય વહીવટી વિભાગ/ નાણાં વિભાગ અને ગૌણ સેવા પસંદગી મંડળ તથા ગુજરાત યુનિ.ના પ્રવર્તમાન ધારાધોરણ અનુસાર રહેશે તથા લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે.

  • લેબ આસીસટન્ટ માટે B.Sc. (વિજ્ઞાન વિષય સાથે) ડીગ્રી ફરજીયાત રહેશે.
  • રાજય સરકારશ્રીની માન્ય સંસ્થામાંથી કોમ્પયુટરની પરીક્ષા પાસ કરી હોવી ફરજીયાત છે.
  • રાજય સરકારશ્રીના ધારાધોરણ અનુસાર આ જગ્યા પાંચ વર્ષ માટે કિક્સ પગારની રહેશે. જે પાંચ વર્ષની કામગીરીની સમીક્ષા કરીને યોગ્ય જણાયેથી સરકારશ્રીના નિયમોનુસાર મળવાપાત્ર નિયમિત કરી શકાશે. અન્ય કોઈ પણ લાભો કે ભથ્થા મળવાપાત્ર નથી.
  • વિદ્યાર્થીની સંખ્યા ઘટે અથવા કોઈ કારણોસર સદર જગ્યા રદ થાય તો ફાજલનું રક્ષણ મળવાપાત્ર નથી.
  • ઉમેદવારોને ઉપર જણાવેલ NOCની તમામ શરતો તેમજ સંસ્થાએ નિયત કરેલ તમામ શરતો બંધનકર્તા રહેશે.
  • જરૂરી લાયકાત ધરાવનાર ઉમેદવારે સ્કુલ લીવિંગ, તમામ ગુણપત્રકો, પાસપોર્ટ સાઈઝ ફોટો, અને અનુભવના તમામ પ્રમાણપત્રોની નકલો સાથે જાહેરાત પ્રસિધ્ધ થયાથી દિન-૧૫ સુધીમાં ફકત રજી.એ.ડી પોસ્ટ મારફતે જ ઉપરોક્ત સરનામે અરજી કરવી. નોકરી કરતા ઉમેદવારોએ પોતાની સરથા મારફતે N.O.C. સહિત અરજી કરવાની રહેશે.
  • સોસાયટીની વેબસાઈટ www.aesahd.edu.in પર મૂકેલ નિયત નમૂના ફોર્મમાં જ અરજી કરવી. અધુરી અને અસ્પષ્ટ વિગતવાળી કે પ્રમાણપત્રોની નકલો વગરની અરજી માન્ય રાખી શકાશે નહી.
  • કવર ઉપર, ડાબી બાજુ અરજી કરયાની જગ્યા ફરજીયાત દર્શાવવું. બંને જગ્યા માટે અરજી અલગ કરવી.
  • નિયામક

Leave a Comment