Govind Guru University Gujarat Bharti: ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા ક્લાર્ક પદો પર ભરતીની જાહેરાત

Govind Guru University Gujarat Bharti: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યની શિક્ષણ સંસ્થા ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી 13 મે 2024 ના રોજ જાહેર કરવામાં આવેલી છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.

Govind Guru University Gujarat Bharti

પોસ્ટનુ નામવિવિઘ
નોકરી સ્થળગુજરાત
સંસ્થાનું નામગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગુજરાત
સત્તાવાર વેબસાઇટhttps://sggu.ac.in/

પોસ્ટનુ નામ

  • કો-ઓર્ડીનેટર
  • આસિસ્ટન્ટ પ્રોફેશર
  • ગ્રંથપાલ
  • એકાઉન્ટન્ટ
  • ક્લાર્ક
  • પટાવાળા
  • સફાઈ કામદાર
  • સિક્યોરિટી ગાર્ડ
  • કોમ્પ્યુટર ઓપરેટર

ખાલી જગ્યા 

આ ભરતીમાં કુલ 20+ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

  • કો-ઓર્ડીનેટર. – એમ.એ
  • આસિસ્ટન્ટ પ્રોફેશર -એમ.એ
  • ગ્રંથપાલ -એમ. લાઇબ્રરી અથવા અન્ય
  • એકાઉન્ટન્ટ – બી.કોમ
  • ક્લાર્ક -સ્નાતક
  • પટાવાળા ધોરણ -12 પાસ
  • સફાઈ કામદાર -ધોરણ -08 પાસ
  • સિક્યોરિટી ગાર્ડ -ધોરણ -12 પાસ
  • કોમ્પ્યુટર ઓપરેટર. -સ્નાતક

પગારધોરણ

યુનિવર્સિટી દ્વારા જે ભરતી ની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે તેમાં ઉમેદવાર ની પસંદગી બાદ કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની માહિતી આપવામાં આવેલી નથી.

પસંદગી પ્રક્રિયા 

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી છે તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અથવા મેરિટ ના આધારે તેમની પસંદગી થશે. અથવા તો જો યુનિવર્સિટી ઈચ્છે તો પરીક્ષાનું પણ આયોજન કરી શકે છે.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માગતા તમામ ઉમેદવારોને જણાવ્યું કે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવારો એકદમ મફતમાં અરજી કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • આ ભરતીમા તમારે ઓફલાઇન અરજી કરવાની રહેશે.
  • નીચે જે સરનામું આપેલું છે તે સ્થાને તમારે જરુરી દસ્તાવેજ લઇને હાજર રહેવાનું છે.
  • અહિ ઇન્ટરવ્યુ લેવામાં આવશે.

સરનામું – શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવાનું સરનામું – મેનેજીંગ ટ્રસ્ટી, એકલવ્ય કોલેજ (સ્વનિર્ભર), કલારાણી રંગલી ચોકડી, તા- જેતપુર પાવી, જિલ્લો- છોટાઉદેપુર, પિન – 391135 છે.

મહત્વની તારીખ 

  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ : 13 મે 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 27 મે 2024

અરજી કરવા માટે જરૂરી લીંક 

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment