GSEB 12th Science Result 2024: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, અહીથી ચકાશો તમારું પરિણામ

GSEB 12th Science Result 2024: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ કેવી રીતે જોઈ સકસે તેની વાત આપણે આજે કરવાના છીએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ ના પરિણામોની તારીખો નજીક આવી રહી છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન ના માધ્યમથી પોતાનું રીઝલ્ટ ચેક કરી શકે છે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એક જ સવાલ છે કે GSEB 12th Results 2024 ક્યારે જાહેર થશે તારીખ અને અન્ય સવાલો તેમના મનમાં આવતા હોય છે. તમારું પરિણામ એપ્રિલ મહિનાના અંત સુધીમાં જાહેર થઈ શકે અથવા મે મહિનાના શરૂઆતમાં જાહેર થઈ શકે છે.

ધોરણ 12 ના પરિણામ ની વાત કરીએ તો ગુજરાત બોર્ડ એચએસસીનું પરિણામ બે ભાગમાં જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત વિજ્ઞાન પ્રવાહનું પરિણામ અલગથી જાહેર કરવામાં આવે છે જ્યારે ગુજરાત 12મા સામાન્ય પ્રવાહ (કલા અને વાણિજ્ય)નું અલગ દિવસે જાહેર કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તેવો વેબસાઈટના માધ્યમથી પોતાનું રીઝલ્ટ ચેક કરી શકે છે GSEB 12th Resultsની જાહેરાત સંબોધિત સૂચના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે ટૂંક સમયમાં જ GSEB HSC પરિણામની પૂરી માહિતી સામે આવી જશે.

GSEB 12th Science Result 2024: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

બોર્ડગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીણામGSEB 12th Science Result 2024
પરિણામ તારીખોએપ્રિલ-મે, 2024
રીઝલ્ટ સમયસવારે 9 કલાકથી
સત્તાવાર સાઈટwww.gseb.org

GSEB HSC પરિણામ 2024 આ રીતે ચેક કરો (How to Check GSEB 12th Results 2024)

તમે આવી રીતે તમારું પરિણામ જોઈ સકો છો. તેના માટે તમારે નીચે આપેલ સ્ટેપ ને અનુસર્વ નું રહશે.

  • Step 1: સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ gseb.org પર જવાનું રહેશે આ વેબસાઈટના માધ્યમથી તમે ધોરણ 12નું રિઝલ્ટ ચેક કરી શકો છો
  • Step 2: વેબસાઈટના હોમપેજ પર તમને HSC Results લિંક પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અન્ય વિગતો ભરવાની રહેશે
  • Step 3: HSC Results લિંક પર ક્લિક કર્યા બાદ તમારો રોલ નંબર દાખલ કરવાનો રહેશે.રોલ નંબર દાખલ કર્યા પછી તમારું રિઝલ્ટ તમારી સામે ખુલી જશે
  • Step 4: રીઝલ્ટ ખુલ્યા બાદ તમે આ રીઝલ્ટને ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો માર્કશીટ ડાઉનલોડ કરી શકો છો.

Leave a Comment