Gujarat High Court Vacancy: તો મિત્રો ખૂબ જ સરસ મજાની એવી એક ભરતી બહાર પાડવામાં આવેલી છે જે હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવેલી છે જેની અંદર ટ્રાન્સલેટરની પોસ્ટ માટે જગ્યાઓ ભરવાની છે. આ ભરતી ગુજરાત હાઇકોર્ટ ની ભરતી છે. તો મિત્રો આ ભરતીનો અંદર ફોર્મ ભરવા માટે તમારે શું લાયકાતની જરૂર પડશે ભરતી ની અગત્યની તારીખો અને જગ્યાઓ વિશે સવિસ્તાર ચર્ચા આપણે આ લેખની અંદર કરીશું.
ગુજરાત હાઇકોર્ટના ટ્રાન્સલેટર માટેની આ પોસ્ટની ભરતી માટે તમારે પરીક્ષા અને ઇન્ટરવ્યૂ ની અંદર તમારે ઉત્તીર્ણ થવાનું રહેશે ત્યારે જ તમે આ ભરતી માટે સક્ષમ ગણવામાં આવશે તો મિત્રો કઈ રીતે પરીક્ષા આવશે અને કેટલી પરીક્ષાઓ છે તે વિશેની તમામ માહિતી નીચે દર્શાવેલ છે.
Gujarat High Court Recruitment
પોસ્ટનુ નામ | વિવિઘ |
નોકરી સ્થળ | ગુજરાત |
અરજી માધ્યમ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
પોસ્ટનુ નામ
- ટ્રાન્સલેટર
- અન્ય
ખાલી જગ્યા
ગુજરાત ટ્રાન્સલેટરની આ પોસ્ટની કુલ ૧૬ જેટલી જગ્યાઓ માટે ભરતી મંગાવવામાં આવેલી છે.
પગારધોરણ
આ પોસ્ટ ની અંદર તે મેટ્રિક્સની આધારે રૂપિયા 35,400 થી 1,12,400 સુધીનો પગાર આપવામાં આવશે તે સિવાય તેમના નીતિ નિયમ પ્રમાણે અલગ અલગ ખર્ચાઓ જે હાઇકોર્ટ દ્વારા આપવામાં આવે છે તે આપવામાં આવશે.
લાયકાત
- ફોર્મ ભરનાર ઉમેદવારે તારીખ 26/05/2024 સુધીમાં કોઈપણ માન્ય યુનિવર્સિટી ની અંદર સ્નાતક ડિગ્રી પૂર્ણ કરેલો હોવી જોઈએ.
- ઉમેદવારની પાસે બેઝિક કોમ્પ્યુટરનો નોલેજ હોવું જરૂરી છે.
વયમર્યાદા
ઉમેદવાર ની ઉંમર ફોર્મ ભરવા માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ તારીખ 26/05/2024 સુધીમાં, કેટલાક તારા ધોરણની અંદર છૂટછાટ આપવામાં આવશે જે ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવેલ છે.
પરીક્ષા અને પરીક્ષા ફી
- આ ભરતી ની અંદર જે પરીક્ષા લેવામાં આવશે તે સૌ પ્રથમ ઓબ્જેકટીવ પ્રકારની લેખિત એમસીક્યુ પરીક્ષા રહેશે કે જે તારીખ 06/05/2024 ના રોજ લેવામાં આવશે.
- તેના પછી ટ્રાન્સલેટર નો ટેસ્ટ ટ્રાન્સલેટર ટેસ્ટ લેવામાં આવશે કે જે જુલાઈ મહિનાની અંદર આ ટેસ્ટ લેવામાં આવશે.
- ત્યાર પછી મૌખિક ઇન્ટરવ્યૂ કે જે ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાની અંદર લેવામાં આવશે.
- રાષ્ટ્રીય બેંક માં જે સર્વિસ ચાર્જ લાગે છે તે રૂપિયા 750 એસસી, એસટી, EWS, પિ એચ અને એક્સ સર્વિસ મેન બધાને આ ચાર્જ આપવાનો રહેશે તે સિવાય જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેમને ફી રૂપિયા 1500 અને પ્લસ જે બેંક નું સર્વિસ ચાર્જ લાગે છે તે ભરવાનો રહેશે.
મહત્વની તારીખ
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખથી : 06/05/2024
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 26/05/2024
અરજી કરવા માટે જરૂરી લીંક
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |