ધોરણ 10 પાસ અને 12 પાસ ઉમેદવારોને ₹25,000 શિષ્યવૃત્તિ આપવામાં આવશે જાણો કોને મળશે

Mukhyamantri Yuva Swavalamban Yojana Gujarat 2024: ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 પાસ અને 12 પાસ ઉમેદવારોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે કે જેમને શિક્ષણ ખર્ચમાં મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ દરેક વિદ્યાર્થીને દર મહિને ખાવા પીવા રહેવા અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માં ફોર્મ કેવી રીતે ભરવું અને શિષ્યવૃત્તિ કેટલી મળશે તેને બધી માહિતી અમે નીચે આપેલ છે તો તમે જાણી શકો છો

Mukhyamantri Yuva Swavalamban Yojana Gujarat 2024

શિષ્યવૃત્તિ યોજનાનું નામમુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
વિભાગEducation Department, Gujarat State
લાભાર્થીગુજરાતના વિદ્યાર્થીઓને
આવક મર્યાદા6 લાખ સુધી કુટુંબની આવક મર્યાદા
ઓનલાઈન અરજીMYSY online registration

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શું છે 

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) ગુજરાત સરકાર દ્વારા ઓછી આવક ધરાવતા પરિવારોના યુવાનોને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરવા માટે શરૂ કરાયેલ એક શિષ્યવૃત્તિ યોજના છે. આ યોજના હેઠળ, વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, પુસ્તકો, ખાવા-પીવા, રહેવા અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે નાણાકીય સહાય મળે છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના સહાય

  • ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) અને ડેન્ટલ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 5 વર્ષમાં ₹10 લાખ સુધીની આર્થિક સહાય મળશે.
  • ધોરણ 10 અને 12માં 80% થી વધુ માર્ક્સ મેળવનારા અને ડિપ્લોમા કોર્સ પસંદ કરનારા વિદ્યાર્થીઓને વાર્ષિક ₹25,000 અથવા 50% ફી (જે ઓછી હોય તે) મળશે.
  • બિન-અનામત વિદ્યાર્થીઓને પુસ્તકો અને સાધનો ખરીદવા માટે નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવશે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024 જરૂરી ડોક્યુમેન્ટ 

  • ધોરણ 10 અને 12 ની માર્કશીટ
  • જાતિ પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • આવકનો પુરાવો
  • અન્ય શૈક્ષણિક લાયકાતો

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે જાણો

કે વિદ્યાર્થી ગુજરાતમાં રહેતા હોય કાયમી તે વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ યોજના આપવામાં આવશે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12 માં 80% થી વધુ માર્ક્સ લાવ્યા હશે તેમને શિષ્યવૃત્તિ આપવામાં આવશે વિદ્યાર્થીઓને કોલેજ અથવા કોઈપણ સંસ્થા માહિતી ગ્રેજ્યુએશન કે ડિપ્લોમા મેળવવા માટે શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવશે

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024 ઑનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા

  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અરજી કેવી રીતે કરવી: MYSY શિષ્યવૃત્તિ માટે અરજી કરવા માટે, વિદ્યાર્થીઓએ MYSY ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર છે અને ઓનલાઇન ફોર્મ ભરવાની જરૂર છે.
  • અરજી ફોર્મ સાથે, વિદ્યાર્થીઓએ જરૂરી દસ્તાવેજો, જેમ કે માર્કશીટ, આવકના પુરાવા, જાતિ પ્રમાણપત્ર વગેરે જોડવાની જરૂર છે.

જરૂરી લીંક

ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment