Pasupalan Department Recruitment: પશુપાલન વિભાગ10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટરના પદ પર ભરતી

Pasupalan Department Data Entry Operator Bharti: નમસ્કાર મિત્રો, પશુપાલન વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન પશુપાલન દીપા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવતા મુજબ ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ માટે ભરતીનું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

Pasupalan Department Recruitment

પોસ્ટનુ નામવિવિઘ
નોકરી સ્થળભારત
અરજી માધ્યમઓનલાઈન
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

શૈક્ષણિક લાયકાત

પશુપાલન વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ પર અરજી કરવા ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી ન્યૂનતમ દસમું ધોરણ પાસ કરેલ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા 

જે કોઈ ઉમેદવાર પશુપાલન વિભાગ દ્વારા આયોજિત ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ પર અરજી કરે છે તો તેમની પસંદગી માટે કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં પરંતુ ઇન્ટરવ્યૂના આધારે જે તે ઉમેદવાર થી પસંદગી થશે.

પગારધોરણ

આ ભરતીમાં જે કોઈ ઉમેદવારની પસંદગી થશે તેને માનસિક રૂપિયા 9,500 થી લઈને 20,500 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

વયમર્યાદા 

પશુપાલન વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ પર અરજી કરવા ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ તેમજ મહત્વ 35 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશનના આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ ઉમેદવારોની આ ભરતીમાં અરજી કરવા વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

અરજી ફી

કેન્દ્ર સરકાર પશુપાલન વિભાગ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ પર અરજી કરવા ઉમેદવાર માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલ નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

પશુપાલન વિભાગ ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ પર અરજી કરવાની શરૂઆત 14 મે 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 26 જુન 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા માટે સૌપ્રથમ apprenticeshipindia.gov.in ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે.
  • અહીં તમને આ ભરતી ની નોટિફિકેશન આપેલી હશે તે ડાઉનલોડ કરો.
  • તમને આપવામાં આવેલી માહિતી સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ ચેક કરો.
  • તેના પછી અપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
  • અને માંગવામાં આવેલી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
  • અને ભવિષ્ય માટે આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વની લીંક

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment