સ્પીપા ની પરીક્ષા પાસ કરશો તો મળશે મફતમાં ભણવાની તક અરજી કેવી રીતે કરવી જાણો

સ્પીપા પરીક્ષા માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યું છે જીવ ઉમેદવારો યુપીએસસીની તૈયારી કરતા હોય તેમના માટે સારા સમાચાર છે કે સ્પીપા દ્વારા મફતમાં તમને તૈયારી કરવાનું ચાન્સ મળશે અને તમે ટીપા ની પરીક્ષા પાસ કરી અને મફતમાં તાલી મેળવી શકો છો તે માટે પીપા પ્રવેશ પરીક્ષા 2024.

જો તમે સ્પીપા ની પરીક્ષા પાસ કરશો તો તમને મફતમાં ભણવાની તક તાલીમ આપવામાં આવશે તો તમે પીપા પ્રવેશ પરીક્ષા 2025 માટે શૈક્ષણિક લાયકાત હવે મર્યાદા અરજીથી એ બધી માહિતી નીચે આપેલ છે તો તમે જાણી શકો છો SPIPA પરીક્ષા પ્રવેશ 2024-25 Spipa exam date 2024 latest news

SPIPA Entrance Exam 2025

પરીક્ષાનું નામUPSC સિવિલ સર્વિસીસ (IAS, IPS, IFS વગેરે) ની તાલીમ માટે પ્રવેશ પરીક્ષા 2025
મોડ લાગુ કરોઓનલાઈન
શ્રેણીસ્પીપા
અરજી કરવાની છેલ્લી તારીખ31-05-2024
સત્તાવાર વેબસાઇટspipa.gujarat.gov.in

સ્પીપા પ્રવેશ પરીક્ષા 2025 માટે અરજી ફી કેટલી હશે SPIPA Entrance Exam 2025

સ્પીપા માં પ્રવેશ માત્ર વિદ્યાર્થીઓ માટે અરજી ફી અલગ અલગ રાખવામાં આવેલ છે સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે ₹300 ફી આપવાની રહેશે અને અન્ય તમામ કેટેગરીના લોકો ઉમેદવારો માટે 100 રૂપિયા પ્રવેશથી આપવાની રહેશે.

સ્પીપા પ્રવેશ પરીક્ષા 2025 માટે શૈક્ષણિક લાયકાત શું હશે What will be the educational qualification for SPIPA entrance exam 2025

જે વિદ્યાર્થીઓની પરીક્ષા આપવા માંગતા હોય તેમના માટે સારા સમાચાર છે કે 2024 25 માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે તો શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવાર સ્નાતક હોવા જોઈએ સ્નાતક વિદ્યાર્થીને છેલ્લા વર્ષ બંનેમાં પરીક્ષામાં અરજી કરવા મળશે.

સ્પીપા પ્રવેશ પરીક્ષા 2025 માટે ઉંમર મર્યાદા જાણો Age Limit for SPIPA Entrance Exam 2025

સ્પીપા પરીક્ષા 2025 માટે જેવી ઉમેદવાર અરજી કરવા માંગે છે તેમની ઉંમર મર્યાદા 21 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 32 વર્ષ સુધી વિદ્યાર્થી અરજી કરી શકે છે અને વધુ ઉંમર મર્યાદામાં છૂટછાટ આપેલ છે જે તમે ઓફિસિયલ વેબસાઈટ પરથી જાણી શકો છો.

સ્પીપા પ્રવેશ પરીક્ષા 2025 માટે અરજી કેવી રીતે કરવી How to Apply for SPIPA Entrance Exam 2025

સ્પીપા ની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો માટે અરજી ઓનલાઇન કરી શકો છો જે નીચે આપેલ વેબસાઈટ પરથી તમે ડાયરેક્ટ અરજી કરી શકો છો.

SPIPA એડમિશન 2025 ની મહત્વની લિંક

ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
સૂચનાડાઉનલોડ કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

 

Leave a Comment