નમો લક્ષ્મી- નમો સરસ્વતી યોજનાનો ૮૫ કરોડનો પ્રથમ હપતો જાહેર

નમો લક્ષ્મી- નમો સરસ્વતી યોજનાનો ૮૫ કરોડનો પ્રથમ હપતો જાહેર

નમો લક્ષ્મી- નમો સરસ્વતી યોજના: રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકેલ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અંતર્ગત રાજ્યની ૧૦ લાખ વિદ્યાર્થિનીઓ અને ધોરણ.૧૧-૧૨ સાયન્સનાં અઢી લાખ જેટલા વિદ્યાર્થીઓને આગામી ૨૭મી જૂનના રોજ પ્રથમ હપ્તાની રૂ.૮૫ કરોડની ચૂકવણી કરવામાં આવશે. પ્રવેશોત્વસના પ્રથમ દિવસે બંન્ને સ્કોલરશિપ યોજનાનો પ્રથમ હપ્તો ચુકવા એ માટે આજે શુક્રવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી … Read more