Gujarat Monsoon Forecast 2024: ‘આ વખતના ચોમાસાની શરૂઆત આંધી વંટોળ સાથે થશે’, જાણો અંબાલાલ પટેલની તારીખો સાથેની આગાહી
રાજ્યમાં આજે ક્યાંક વરસાદી માહોલ છે તો ક્યાંક હીટવેવની અસર છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવતી કાલથી ચોમાસું બેસશે ત્યાં સુધી ગુજરાતમાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે. રાજ્યમાં વૈશાખ મહિનામાં વરસાદી માહોલ બાદ આવતીકાલથી ગુજરાતમાં ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે. આ સાથે તેમણે આ વખતે ચોમાસા દરમિયાન વરસાદ સાથે આંધી વંટોળનું … Read more