gujurat cyclone: 27 થી 31 તારીખમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

gujurat cyclone : બંગાળની ખાડીમાં વાવાઝોડુ સક્રિય થયું છે. આ સાથે જ આ વર્ષનું ચોમાસુ પણ આગળ વધી રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં ગરમી નથી પડી એવી ચાલુ વર્ષે ગરમી પડી રહી છે.

gujurat cyclone : અંબાલાલ પટેલની વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વરસાદ અને વાવાઝોડાની આગાહ જાહેર કરી છે. તેઓ જણાવે છે કે, 24 કલાક ગરમીનુ પ્રમાણ યથાવત રહી શકે છે. 24 કલાક બાદ ગરમીમાંથી આશિક રાહત મળશે. પવનની ગતીમાં વધારો થશે.

27 થી 31 તારીખમાં વરસાદની આગાહી

gujurat cyclone : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, આજથી 28 મેના આંધી વંટોળનુ પ્રમાણ વધુ જોવા મળશે. 26 થી 31 મેના દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. આહવા, ડાંગ સુરત,સૌરાષ્ટ્રના ભાગોમાં 26 થી 31 મેના સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે. તેમજ રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની આગાહી છે. ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્તા અંબોલ પટેલે વ્યક્ત કરી છે.

vavajodu: રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 26 મે થી 4 જુનમાં આંધી વંટોળ સાથે પ્રી- મોનસુન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. 8 જુનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનવાની શક્તા રહેશે. 8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહશે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે.આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે.

Cyclone Remal: રેમલ વાવાઝોડું મચાવશે તબાહી,આ દિવસે ગુજરાતમાં આંધી અને વંટોળ સાથે તુટી પડશે

Heavy cyclone : આજે રાત્રે ત્રાટકશે ભયંકર વાવાઝોડું: 2 દિવસ આ વિસ્તારો સાવધાન

Leave a Comment