હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ ભરતી: પરીક્ષા વગર સીધી ભરતી

હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ ભરતી: આજે આપણે અંજલી હોસ્પિટલમાં પડેલી ભરતી વિશે માહિતી મેળવી છે.

ફાર્માસિસ્ટ માટેની લાયકાત

જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ફાર્મસીસ્ટ માટેની લાયકાત બી ફાર્મ અને ડી ફાર્મ છે. આ ભરતીમાં કેટલી જગ્યા છે તેની કોઈ માહિતી મળતી નથી. આ ભરતી ઇન્ટરવ્યૂ દ્વારા સીધી ભરવામાં આવે છે. એ માટે નીચે આપેલી તારીખે રૂબરૂ પોતાના ડોક્યુમેન્ટ સાથે ત્યાં હાજર રહેવાનું રહેશે.

આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી?

Anjalisrhd@yahoo.com આ ઈમેલ ઉપર તમારા બાયોડેટા મોકલવાના રહેશે.

બધા ઓરીજનલ ડોક્યુમેન્ટ, તેની એક એક ઝેરોક્ષ અને પાસપોર્ટ સાઇઝ ના ફોટા સાથે તારીખ 17-5-2024 ના રોજ સવારે 10 થી 12 ની વચ્ચે રૂબરૂ મળવા આવવું.

ભરતીનું સરનામું

અંજલી હોસ્પિટલ રણાસણ તા: તલોદ જિલ્લો: સાબરકાંઠા 383305.  મોબાઈલ નંબર: 9428513437

હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ ભરતી: પરીક્ષા વગર સીધી ભરતી
હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ ભરતી: પરીક્ષા વગર સીધી ભરતી

ઉપરના લેખમાં કોઈપણ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો. આ ભરતીની અમે કોઈ બાંધેધારી આપતા નથી. આ ભરતી અમે ખાલી માહિતી ઉપરથી લખીએ છીએ આની ચકાસણી તમારે કરવાની રહેશે.

Leave a Comment