કુવરબાઈનું મામેરુ ફોર્મ ઓનલાઈન અરજી કરો । Kuvar Bai Nu Mameru Yojana 2024

સાકુવરબાઈનું મામેરુ ફોર્મ ઓનલાઈન અરજી કરો: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ pdf બનાવેલ છે. આ અરજીપત્રક જ્ઞાતિ મુજબ Application Form બહાર પાડેલા છે. નિયામક, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા Kuvarbai Nu Mameru Yojana For SEBC તથા અન્ય પછાત વર્ગ માટે અરજી ફોર્મ બહાર પાડેલ છે. તથા નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા SC જ્ઞાતિઓની કન્યાઓ માટે અરજી પત્રક બહાર પાડેલ છે.

કુવરબાઈનું મામેરુ ફોર્મ ઓનલાઈન અરજી કરો । Kuvar Bai Nu Mameru Yojana 2024

 • સૌ પ્રથમ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ઈ સમાજ કલ્યાણની સત્તાવાર વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in મુલાકાત લો.
 • જો તમે આ વેબસાઈટ પર નવા છો તો નોંઘણી બટન પર ક્લિક કરો.
 • અહીં તમારે તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને નવું આઈડી બનાવવું પડશે.
 • આ પછી તમારે તમારા આઇડી પાસવર્ડ થી લૉગિન પોર્ટલ પર કરવાનું રહશે.
 • ડેશબોર્ડ પરથી તમારી જાતિ પસંદ કરો.
 • હવે તમારે કુવરબાઈનુ મામેરુ યોજના યોજના માટે અરજી પર ક્લિક કરવાનું રહેશે.
 • આ પૃષ્ઠ પર તમામ જરૂરી માહિતી દાખલ કરો.
 • જરૂરી દસ્તાવેજો પણ સબમિટ કરો.
 • આખરે ફોર્મ સબમિટ કર્યા પછી, કુવરબાઈ નુ મામેરુ યોજના માટેની તમારી અરજી પૂર્ણ થઈ જશે.

જરૂરી દસ્તાવેજ

 • કન્યાનું આધારકાર્ડ
 • કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
 • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
 • બેંક પાસબુક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)

કુંવરબાઈનું મામેરું યોજના status સહાય જમા ના થઈ હોય તો?

કુંવરબાઈનું મામેરું યોજના જો તમે અગાઉ ઓનલાઈન એપ્લિકેશન કરેલી હોય અને સહાય જમા ના થઈ હોય તો સૌથી પહેલાં ઓનલાઈન સ્ટેટસ જાણી લો. તેમ છ્તાં વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લા ખાતે આવેલી “જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી” ખાતે રૂબરૂ મુલાકાત કરો.

કુંવરબાઈનું મામેરું યોજના સરકાર દીકરીના લગ્ન સમયે આપશે સહાય | Kuvarbai Nu Mameru Yojana 2024

Leave a Comment