iKhedut Pashupalan Loan Yojana 2024 : પશુપાલન લોન 12 લાખ મળશે , જાણો કેવી રીતે અરજી કરવી અને ડોક્યુમેન્ટ કયા જોવે પશુપાલન લોન યોજના 2024 ગુજરાત તબેલા લોન યોજના ઓનલાઈન 2024 12 દુધાળા પશુ યોજના 2024 જાણો માહિતી આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 | પશુપાલન યોજના ફોર્મ | પશુપાલન ઓનલાઇન અરજી | 12 દુધાળા પશુ યોજના| iKhedut Pashupalan Yojana | પશુપાલન લોન અરજી | પશુપાલન લોન યોજના 2024 | પશુપાલન યોજના ફોર્મ 2024
Pashupalan Loan Yojana Gujarat 2024 હવે રાજ્યમાં લગભગ ઘણા ખરા લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે અને પશુપાલન દ્વારા જ પોતાની રોજગારી ચલાવી રહ્યા છે. કારણકે તેઓને આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે જેથી સરકાર દ્વારા આવા ગરીબ પશુ પાલકોને સરકારી લોન સહાય આપવામાં આવે છે. નહિતર આપશુ તાલુકો પૈસાના અભાવથી પશુઓને પાડી શકતા નથી અને પશુઓને વેચી દે છે અથવા તો છુટા મૂકી દે છે.
iKhedut Pashupalan Yojana 2024: ગુજરાત પશુપાલન લોન યોજના 12 લાખ સુધીની લોન મળશે, જાણો કેવી રીતે અરજી કરવી કયા કયા દસ્તાવેજ જોઈએ પશુપાલન લોન 12 લાખ મળશે , જાણો કેવી રીતે અરજી કરવી અને ડોક્યુમેન્ટ કયા જોવે પશુપાલન લોન યોજના 2024 ગુજરાત તબેલા લોન યોજના ઓનલાઈન 2024 12 દુધાળા પશુ યોજના 2024 સરકાર દ્વારા હાલમાં ઘરે પશુપાલકોને તબેલો બનાવવા માટે સરકાર લોન આપી રહી છે લોન કેવી રીતે મેળવવી અને કેટલા ઢોર પર કેટલી લોન મળશે આર્ટીકલ માં સંપૂર્ણ માહિતી આપેલ છે તે લોન લેવા માટે અરજી કેવી રીતે કરવી જાણો અહીંથી
Pashupalan Loan Yojana Gujarat 2024
યોજના નું નામ | પશુપાલન લોન યોજના 2024 |
સહાય | તમારા પશુપાલન ના વ્યવસાય મુજબ |
રાજ્ય | ગુજરાત રાજ્ય |
ઉદ્દેશ | પશુપાલન દ્વારા વધુ ને વધું રોજગારી મળી રહે અને પશુપાલન ક્ષેત્રે વિકાસ થાય |
લાભાર્થી | તમામ પશુપાલકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન અને ઓફલાઇન |
સંપર્ક | જિલ્લાના નાયબ કૃષિ વિભાગના નાયબ નિયામક |
પાત્રતા
- પશુપાલન લોન અરજી કરનાર વ્યક્તિ ગુજરાતના હોવો જોઈએ
- પશુપાલન લોન લેવા માટે તબેલામાં કે ની જગ્યાએ તમારા પોતાના 10 પશુ હોવા જોઈએ
- પશુપાલન યોજના માટે તમારે તબેલો ફરજિયાત છે તેના પરથી તમને લોન મળશે
જરૂરી ડોક્યુમેન્ટ
- પાન કાર્ડ
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- બેંક ઓફ બરોડા પાસબુક
- જમીનની નકલ હોવી જોઈએ.
- પ્રાણીની માલિકીનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
હેલ્પલાઇન નંબર
પશુપાલન વિભાગ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 2 છે, ગુજરાતમાં પશુ એમ્બ્યુલન્સનો ટોલ ફ્રી નંબર 1962 છે અને પશુ વિભાગ નિયામક કચેરી ગાંધીનગર નો ટોલ ફ્રી નંબર 79023256141 છે.
ગુજરાત પશુપાલન લોન યોજના અરજી કેવી રીતે કરવી ?
પશુપાલન લોન સહાય માટે તમારે સૌ પ્રથમ તો જિલ્લામાં તમારે કૃષિ વિભાગ હશે ત્યાં જવાનું રહેશે અને ત્યાં જઈને કૃષિ વિભાગ કચેરીના અધિકારીઓ છે તેમનાથી સંપર્ક કરવાનો રહેશે ત્યાં તમારે જણાવવું પડશે કે તમારે કેટલા ઢોર છે અને તબેલો છે કે નહીં તે પ્રમાણે તમને દસ્તાવેજ કરી આપશે અને લોન ની માહિતી આપશે અને અરજી ફોર્મ હશે તે ત્યાં ભરી દેવાનું રહેશે ફોર્મ માં તમારે તમામ માહિતી ઉમેરવાની રહેશે પછી જે નિયામક કચેરી વિભાગ કૃષિ વિભાગ દ્વારા લોન મળશે
ત્યારબાદ સબંધિત કચેરી મા જઈ ને લોન માટે નાં તમામ દસ્તાવેજો માહિતી મેળવો. ત્યારબાદ તમે તે અધિકારી પાસે જાઓ અને પ્રોજેક્ટ સ્ટેમ્પ મેળવો અને અધિકારીને લોન મેળવવાની મંજૂરી મળે. તે પછી, અધિકારી દ્વારા ઉલ્લેખિત બેંકમાં જાઓ અને લોન માટે અરજી કરો.
- અરજદારે Pashupalan Yojana 2024 માટે ઓનલાઈન ikhedut Portal પર અરજી કરવાની રહે છે. આપ જાતે https://ikhedut.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરી શકો
અરજી કરવા માટે જરૂરી લીંક
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |