હવામાન વિભાગની આગાહી: 11 જૂન સુધીમાં રાજ્યના આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે વરસાદ

હવામાન વિભાગની આગાહી: 11 જૂન સુધીમાં રાજ્યના આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે વરસાદ

gujarat havaman samachar 2024: ચોમાસુ હવે ખૂબ જ નજીક આવી રહ્યો છે હાલ મુંબઈમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે મુંબઈમાં ચોમાસુ પહોંચી ગયું છે અને મુંબઈના ઘણા બધા એરિયામાં અને વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જ્યારે ગુજરાત રાજ્યની વાત કરીએ પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડવાની … Read more